રાજકોટ ખાતે ચારણ - ગઢવી સમાજનું સ્નેહમિલન સમ્પન.
સૌરાષ્ટ્ર ક્રાંતિનો અહેવાહ.
આપ પણ આ યાત્રા માં આપનું યોગદાન આપી શકો છો, આ પોસ્ટ ને બને તેટલી વધારે શેર કરી લોકો સુધી પહોંચાડો આ પણ એક યાત્રા નુ જ કાર્ય છે
રાધનપુર પાંજરાપોળ ના કમલેશભાઈ ભીમાણી અને પાંજરાપોળ ના કાર્યકર
દ્વારા ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાત મા 8000 કિલોમીટર ફરવાના છે હરેક ગામ અને 33 જીલ્લા ફરી ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવા માટે ની આ યાત્રા નુ સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતા નુ સમથઁન આપેલ
👏🏻👏🏻રાત્રી નુ ભોજનની વ્યવસ્થા કરેલ
શ્રી સુરભીગૌધામ ગૌશાળા દ્વારા અને કમલેશભાઈ ભીમાણી એ રહેવાની વ્યવસ્થા કરેલ
નોધ તારીખ :- 18/11/2018 સમય 10/00 કલાકે પાલનપુર કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવાનુ છે
*સંદિપદાન એચ ગઢવી*
*મો.9723300200*
*પ્રશાંતભાઈ ચુડાસમા*
*મો.8530808040*
*મયુરભાઈ પટેલ*
*મો.8000066668*
*આઈશ્રી કંકુકેશરમાં , જામનગર, જામ ખંભાલીયા, જામ જોધપુર, જેવા ચારણ - ગઢવી સમાજના ગામડાઓમાં પ્રવાસ કરેલ તેમની વિગતો.*
તારીખ :- 14-11-2018 ના રોજ સવારે બોરાણા થી રવાના થયા ત્યારે સૌ પ્રથમ ગોંડલ જયરાજસિંહ જી જાડેજાને ત્યાં માતાજી એ પધરામણી કરેલ.
ત્યાથી બપોરના 2 વાગ્યે માતાજી જામ જોધપુર જોધાભાઈ ગઢવીને ત્યા માં પધરામણી કરેલ ત્યા માતાજીનું સામમૈયું પણ કરેલ . આઈમાં પધારેલ ત્યારે સ્થાનીક સૌ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાથી માતાજી સોનલમાંના મંદિરે દર્શન કરી આરતી કરેલ અને સમાજના દરેલ લોકો આષિર્વચન આપેલ.
ત્યાથી માતાજી એ આપણા સમાજની વાડી અને ત્યારબાદ કન્યા છાત્રાલયની મુલાકાત લિધેલ.
સમાજના પ્રતિષ્ઠિત વડીલો દ્વાર આઈશ્રી સોનલમાની મોમેન્ટો અર્પણ કરીને આઈશ્રી કંકુકેશરમાંનુ સન્માન પણ કરેલ.
ત્યાં માતાજીએ સમાજ લક્ષિ પ્રવચન કરેલ.
ત્યાંથી પસી માતાજીએ બાજુના પાટરણ ગામમાં આઈશ્રી નાગબાઈમાનું જુનુ મંદિર છે ત્યા માતાજીએ થડાના દર્શન કરેલ.
ત્યાથી માતાજી નાળીયેરી નેહમાં આઈશ્રી આવડમાંના જુના સ્થાનકના દર્શન કરેલ.
દર્શન કર્યાબાદ આરતી લીધી અને નેહડાના દરેલ લોકોને માતાજીએ દર્શનનો લાભ આપેલ.
ત્યાથીં રાત્રીના નવ વાગ્યે માતાજી શિવાગામ માં પધારેલ ત્યા લાંગા પરિવાર દ્વારા ધજાનું આયોજન રાખેલ હતું. માતાજીએ રાતે સંતવાણી ડાયરાનો પણ લાભ લિધેલ . ડાયરાના કલાકારો , પદ્મશ્રી ભીખૂદાનભાઈ ગઢવી , જીતુભાઈ દાદ, અને વિજયભાઈ ગઢવી , હતા ,
ત્યા એસ.કે. લાંગા સાહેબ, વિક્રમભાઈ માડમ, ડૉ ભરતભાઈ ગઢવી , ત્થા સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત હાત.
ત્યાં માતાજીને માં સરસ્વિતીના મોમેન્ટો અને માતાજીના ભેળીયા દ્વારા સન્માન કરેલ.
ત્યાર બાદ માતાજી રાત્રીના જ સમયે દ્વારકા રાઈજરભાઈ ગઢવીને ત્યા રાત્રી રોકાણ કરી સવારના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી
ત્યા દ્વારકામાં જામનગરના આપણા સમાજના અાગેવાનો ને તેમજ અન્ય લોકોને માતાજીએ શુભેચ્છા મુલાકાત લિધેલ.અને ત્યાં દ્વારકામાં જ ભોગાત ચારણ સમાજના લોકો અંદાજીત 250 જેટલા ચારણોને કે જેઓ જાત્રા કરીને પરત ફરેલ તે સૌ ને માતાજીએ દર્શન નો લાભ અને આશિર્વચન આપેલ.
ત્યાથી માતાજી ખંભાળીયા સમાજ ના ઘણા બધા અગ્રણીના ઘરે માતાજીએ પધરામણી કરેલ જેમા રાણશીભાઈ ગઢવીના નવા કાર્ખાનાનું મુરત આઈમાં કરેલ.
ત્યાંથી માતાજી આપણા સમાજનું નાનકડુ ગામ "સીક્કા" ત્યાંના નેહડાના સૌ ચારણ બંધુઓને દર્શન આપીને માતાજી રાત્રીના સમયે રાજકોટ પરત ફરેલ , ત્યા માતાજી અે થોડો સમય મુન્નાભાઈ અમોતિયા અને કનુભાઈ ગઢવીને ત્યા થોડો સમય રોકાયા બાદ માતાજી બોરાણા તરફ રવાના થયા હતા.
માતાજીની સાથે પ્રવાસમાં આઈમાના પરમ્ સેવક શ્રી વિનુભાઈ ગઢવી અને અજીતભાઈ ગઢવી સાથે રહેલ.
સમગ્ર માહિતી આપવા બદલ મુન્નાભાઈ અમોતિયા રાજકોટ અને વિનુભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.
*આઈ શ્રી કંકુકેશરમાં એ ચારણ સમાજ ને વ્યસનથી દુર રહેવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આહવાહન કર્યું માં સોનલમાં ના અપાયેલ એકાવન આદેશ નું પાલન કરવા અને આઈમાં નો સમાજ પ્રત્યેનો લગાવ અને સમાજને આપેલ એક આગવી ઓળખ ના શિલ્પી છે*
લખવામાં ભુલ હોયતો ક્ષમાં કરજો
ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન, વરાણા
શ્રી ખોડીયાર ચારણ મંડલ વરાણા દ્વારા નૂતન વર્ષે ચારણ - ગઢવી સમાજના સ્નેહમિલનનું આયોજન ચારણ જગદંબા આઈશ્રી ખોડિયારમાં ના પાવન સાનિધ્યમાં વઢિયારની ધીંગી ધરામાં શ્રી ખોડિયાર ધામ વરાણા ખાતે સવંત 2075 કારતક સુદ - દશમ ને તારીખ :- 18-11-2018 ને રવિવાર ના રોજ સવારે 9:00 કલાકેથી કરવામાં આવેલ છે
જેમા સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
*સ્નેહમિલન કાર્યક્રમ :-*
તારીખ :- 18-11-2018-રવિવાર
સમય :- સવારે 9:00 કલાકે
સ્થળ :- આઈશ્રી ખોડિયાર ધામ, મુ. વરાણા , તા સમી, જી. પાટણ
*કાર્યસૂચિ :-*
પ્રાર્થના , સ્વાગત , સમૂહ લગ્ન અંગે ચર્ચા અન્ય સામાજીક કાર્યોની ચર્ચા, સ્વરુચિ ભોજન
*નિમંત્રક :-*
શ્રી સમરતદાન કેશરિયા , મંત્રીશ્રી
શ્રી ભગવતદાનભાઈ રોહડીયા , પ્રમુખશ્રી
તેમજ સમસ્ત ખોડિયાર ચારણ મંડલ, વરાણા.
*સંપર્ક :-*
પ્રમુખ શ્રી MO. 9909239668
મંત્રી શ્રી MO. 9998230011
ભાવનગર ચારણ - ગઢવી સમાજ જોગ સંદેશ
આઈશ્રી સોનલ ચારણ - ગઢવી ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ , સમૂહ લગ્ન સમીતી ભાવનગર દ્વારા આઈશ્રી કંકુકેશરમાંની પ્રેરણાથી ભાવનગર ખાતે સાતમાં સમૂહ લગ્ન આવનાર તારીખ : 24-2-2019 મહા વદ, ને રવિવાર ના શુભ ચોઘડીએ નિર્ધારેલ હોય.
આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક પરિવારો એ ભાવનગર ચારણ બોર્ડીંગ ખાતે , સમૂહ લગ્ન સમીતીના સભ્યો નો સંપર્ક કરવા વિનંતી છે.
લી. આઈશ્રી સોનલ ચારણ - ગઢવી ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ , ભાવનગર.
સંપર્ક :-
*:- અજીતભાઈ ખળેલ :- 9924122323*
*:- ભરતભાઈ રાજૈયા :- 8758237717*
*આઈશ્રી સોનલે આપેલ આદેશોનું પાલન કરી અને સમાજ પ્રગતિના પંથે ચાલે તેવા દ્રઢ નિર્ણય કરનાર આઈશ્રી કંકુકેશરમાં દ્વારા વાળાકં ના ગામડાઓમાં પ્રવાસ કરીને સમૂહ લગ્નમાં જોડાવા આહવાન કરેલ છે.*
*તો ચાલો આપડે સૌ સમૂહ લગ્નમાં જોડાઈએ અને બીજા પરિવારોને પણ જોડાવા પ્રેરિત કરીએ.*
*ભાવનગર જીલ્લાના દરેક ગઢવી સમાજનાં ગ્રુપમાં આ પોસ્ટ ફોરવર્ડ કરવા વિનંતી*
આઇ શ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તારીખ 11/11/2018 ના રોજ ચારણ વાડી ખાતે રાજકોટ ચારણ(ગઢવી) સમાજનુ સ્નેહ મિલન પરમ પૂજય આઇશ્રી કંકુકેશર માં ની પાવન ઉપસ્થિતી તેમજ ચારણ સંત મહાન વિદ્યવાનશ્રી પાલુભગત અને રાજકોટના દરેક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ, સમાજના ભાઈઓ,બેનોની બહોળી સંખ્યામાં હાજર રહી મા સંપન્ન થયુ .|
Respected Dignitaries
🙏 Happy Diwali !
Today , I received many phone calls including two from U S regarding setting up"Charan-Gadhvi Center of Excellence"in New Delhi.
Dignitaries from our community raised some relevant Questions. I come to know that some anti-social elements misinterpreted the facts also. But I always welcome a healthy criticism.
* The following questions are discussed with -
** Do we think that we are lagging behind in comparison to other communities ?
** Are we victims of Social Evils ?
** Are we doing better than others ?
** Should we avoid irrelevant issues in the name of Charan Culture ?
And conclusion was-
* No Society can achieve sustainable Socio-economic Development without investment in Human Capital . Investing in Education brings the Highest Return and will have better outcomes.
* Education raises people's Creativity and promotes Employbility.
* Education reduces poverty and boosts Socio-economic Growth.
That's why Social Leaders should perform their duties with honesty sincerity and devotion. No person could be called Educated if She or He failed to contribute the Society.
To promote Higher Education is the need of the Society. This project"Charan-Gadhvi Center of Excellence"would play a very important role in giving constructive direction to our Young Generation.
With regards
Dr R D Manav Charan
Karni Kunj, Gurgaon
Mob- 9871591618
સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Busi...