ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

કાગવાણી સંદેશ, જામનગર

જય માતાજી.

સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ .

આપણા સમાજના સામાજીક - શૈક્ષેણીક અને ધાર્મીક સમાચારોને વાચા આપતું *"કાગવાણી સંદેશ"* નામે આ માસિક મુખપત્ર નવ વર્ષથી પ્રસિદ્ધ થાય છે. આવો આના વિશે થોડુ જાણીયે.

*"કાગવાણી સંદેશ"* માસિક મુખપત્ર છેલ્લા નવ વર્ષ થી પ્રસિધ્ધ થાય છે.

જામનગર થી પ્રસિધ્ધ થતું આપણા ચારણ સમાજનું આ માત્ર એક માસિક છે.

આ માસિકમાં આપણા સમાજને લગતા સમાચાર , અવનવી માહિતી , ચારણ આઈઓ, અને ચારણ કવિઓ ના ઈતિહાસ, જેવી સમાજ લક્ષી અનેક માહિતી સભર આ માસિક પ્રસિધ્ધ થાય છે.

*"કાગવાણી સંદેશ"* કાયમી જીવંત રાખવા માટે વધુમાં વધુ પરિવાર સુધી આ અંક પહોંચે તે માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે.

*આના માટે આપ નિચે પ્રમાણે સહયોગ આપી શકો છો:-*

(1) *"કાગવાણી સંદેશ"* નું પ્રત્યેક ઘર ગ્રાહક બને.

(2) શુભ પ્રસંગોએ આ માસિકને ભેટ મોકલવા આગ્રહ રાખો.

(3) આપના વ્યાપાર - નોકરી - ધંધાની જાહેરાત આપો.

(4) એક અંકનું ડોનેશન આપી મદદ રૂપ બનો 

(5) જે અંકનુ ડોનેશન આપ્યું હશે તે અંક આપના નામ સાથે પર્સિધ્ધ થશે.

*"કાગવાણી  સંદેશ" નું વાર્ષિક લવાજમ રૂ:200* 

*પત્ર વ્યવહાર - લવાજમ તથા સામાજીક સમાચારો નિચેના સરનામા પર મોકલવા વિનતી :-*

મધુર કુરિયર સર્વિસ ,સીટી આર્કેડ, એસ -31 ,

 ડી.એસ.પી બંગલા પાસે , તીન બત્તી ચોક, જામનગર 

ફોન :- 0288 2551666

વોટસ્એપ :- 99743 76821

E - mail. :- ravindrasangani@gmail.om 

ચારણ સમાજનું ગૌરવ

રાપર બાર એસોસિયેશન (વકીલ મંડળ) ના બિનહરીફ પ્રમુખ પદે શ્રી આઈ.ડી.ગઢવી(એડવોકેટ એન્ડ નોટરી) વરણી થતા  ખુબ ખુબ અભિનંદન.... જય માં ખુબડી

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2018

યાદી સોનલ અવતારની

આઇ શ્રી સોનલ માં જન્મ જયંતિ  (સોનલબીજ) નિમિત્તે GTPL ડાયરો ચેનલ પર એક દિવસીય અદ્ભૂત કાર્યક્રમ યોજાનાર છે.

*"યાદી સોનલ અવતાર ની "*

જેમાં આઇ સોનલબાઇ નું સાનિધ્ય પામેલા 

:- શ્રી ગીરીશ આપા (મઢડા)

:- શ્રી દાદ બાપુ મોડ (મઢડા)

:- પદ્મશ્રી ભીખુદાનજી ગઢવી (જુનાગઢ 

:- કવિ શ્રી દાદ બાપુ (જુનાગઢ 

:- કવિ શ્રી  દેવિદાનજી બાટી (પૂ સોનલબાઇ મા  

      પરિવાર ના ભાણેજ (જામવાળા)

:- શ્રી આપાભાઇ ગઢવી (સમઢિયાળા-ગઢડા)

સાથે  પ્રગટ જગદંબા આઈ મા 

:- પૂ મનુઆઇ મા :- નાગલ નેસ)

:- પ.પૂ આઈશ્રી  લક્ષમીઆઈ (જામવાળા ,ગીર) 

:- પ.પૂ આઈશ્રી કંકુકેશર માં (ભાણોલ ,રાજસ્થાન

ના શ્રી મુખે સાંભળવા નો આપણ ને અવસર મળ્યો છે 

*સોનલ બીજના પાવન  દિવસ દરમ્યાન "સોનલ વંદના " ચરજ-ભાવ-સોળા  કાર્યક્રમ*

          ગાયકો :- 

:- કિરણ બેન ગઢવી 

:- મંગલ રાઠોડ 

:- લતાબા ગઢવી 

:- રાજભા ગઢવી (ગીર)

:- કરણદાન ગઢવી 

:- કુલદિપ ગઢવી 

સહિત નામી અનામી કલાકારો 

નિર્માણ:GTPL ડાયરો ચેનલ

પ્રોગ્રામ ડાયરેક્ટર :- મંગલ રાઠોડ

*માહિતી આપવા બદલ વડિલશ્રી આપાભાઈ ગઢવીનો આભાર*

*ચારણત્વ બ્લૉગ પર જોવા માટે :-*

આઈશ્રી કંકુ કેશરમાં ચારણના સમઢીયાળામાં પધારેલ

આઈશ્રી સોનલમાં ના નૂતન મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઢસા

મંગળવાર, 11 ડિસેમ્બર, 2018

नाथ भयंकर नाट नचे ,छंद: दोमेळीया :- रचना: जोगीदान चडीया

.           *||नाथ भयंकर नाट नचे||*
.                 *छंद: दोमेळीया*
.           *रचना: जोगीदान चडीया*

कडेडाट नभे जेम थाय कडाकाय फेर फडाकाय जाय फरे.
कईलास परे महावीर घटोघट्ट धीर धुरज्जट ध्यान धरे
ध्रिजबांग ध्रिजांग ध्रिजांग नो ढोलड बुंगीये तालड केम बचे.
नटराजन रूप धरी शिव शंकर नाथ भयंकर नाट नचे.01

चडीया चकचूर खुली लट खेंचीय मेंचीय आंख ने खेल मच्यो
विर भद्दर रूप बण्यो विह वेहर केहर ज्यों डंणकाट डच्यो.
विजळी सम कुंडळ आंख भ्रेकुंडळ मुंडळ माळाय कंठ मचे
नटराजन रूप धरी शिव शंकर नाथ भयंकर नाट नचे.02

धरणी धमके चमके दीस चारोय आरोय एकेय नांय अबे
जप जापत कांपत देख प्रजापत दापत भंजण भोंय दबे
अरधांगण कंध धरी अधयंकर डुंगर कंकर जेम डचे
नटराजन रूप धरी शिव शंकर नाथ भयंकर नाट नचे.03

घूघवे घनघोर बणी सिर घोरत डोरत सिंघ समा डंणकी
तरहूर हथे तणेंणाट करे खंणणाट करी खपरां खंणकी
डमरुंह डडाक डडाक डची डिम डाक सबै जग हाक मचे
नटराजन रूप धरी शिव शंकर नाथ भयंकर नाट नचे.04

जड़धार जगत्द अधार पमे कुंण पार उतार पुकार सुंणे.
नमीया नव नाथ नमौ नव खांडव पांडव तांडव नाम पुंणे
जसगान रची जोगीदान भलो चडियो गण चारण नाम च्रचे.
नटराजन रूप धरी शिव शंकर नाथ भयंकर नाट नचे.05

           *शिव कळश छप्पय*

भयो रुद्र भेंयकार, वार दक्षां पर वरीयो
सती नाथ सिंहकार, खार परजापत खरियो
ओहम कार उच्चार, कार विर भद्दर करीयो
हकबक हाहाकार, धार धूरजटी रुप धरीयो
सती पती सगती व्रती, जती क्रती जग जान है.
मति गति म्हादेव महामन,जडधर जोगीदान है

🙏🏼🙏🏼🙏🏼🍃🍂ॐ🍂🍃🙏🏼🙏🏼🙏🏼

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...