ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 4 ઑક્ટોબર, 2021

રવિવાર, 3 ઑક્ટોબર, 2021

ચારણ સમાજનું ગૌરવ એવા બન્ને ભાઈઓને હૈયાના હેતથી ભાવભર્યા અઢળક અભિનંદન

ચારણ સમાજનું ગૌરવ એવા બન્ને ભાઈઓને હૈયાના હેતથી ભાવભર્યા અઢળક અભિનંદન

 (૧). કરસનભાઈ  ગોપાલભાઈ ગઢવી
 - મોટા ભાડિયા ( પ્રમુખ ,  ઈન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન ) ( પ્રમુખશ્રી , અયોધ્યાનગર વિકાસ મંડળ - માંડવી )

  (૨).વેજાંધભાઈ મૂરજીભાઇ ગઢવી – મોટા ભાડિયા ( એડવોકેટ - ગુજરાત હાઈકોર્ટ ) (ચારણી સાહિત્ય બ્લોગ)

કરસનભાઈની ઉપરોક્ત પદે સર્વાનુમતે થયેલ વરણી એવમ્ વેજાંધભાઈએ કાયદાકીય ક્ષેત્રે મેળવેલ વકીલાતની ડિગ્રી બદલ ગામ અને સમાજને ગૌરવ અપાવતાં હૃદયપૂર્વકના અભિનંદન . 💐💐💐

 મા સોનલ આપનો પ્રગતિપંથ ઉજાળે એવી અભિલાષા .🙏🏻

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...