ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

સોમવાર, 7 જાન્યુઆરી, 2019

સોનલબીજ ની શુભેચ્છા


ચારણ સમાજના ઉધ્ધારક , સામાજિક ક્રાંતિના પ્રણેતા, એવા પ્રાત:સ્મરીણય આઈશ્રી સોનલમાંના 96 મા પ્રાગટ્ય દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.


માં ભગવતી આપના જીવનમાં અનંતગણી ઉર્જાનો સ્ત્રોત પ્રદાન કરે તેવી મંગલ પ્રાથના 🙏🏻


ચારણ - ગઢવી સમાજની અવનવી માહિતી, સમાચાર, ચારણી સાહિત્ય વગેરે ઓનલાઈન મેળવવા માટે "ચારણત્વ બ્લૉગ"(https://charantva.blogspot.com) ની મુલાકાત અવશ્ય લો.


ચારણી નુતન વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.


ચારણત્વ બ્લૉગ :- 

મનુદાન બી. ગઢવી, ભાદરા,મહુવા

સંપર્ક :- 9687573577


Featured Post

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ  દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા ...