ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શનિવાર, 13 નવેમ્બર, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ગઢવી સમાજનું ગૌરવ 

ગઢવી સમાજના નીચે મુજબના શ્રી ને  નાયબ મામલતદાર થી મામલતદાર (વર્ગ - ૩ થી) (વર્ગ -૨) તરીકે બઢતી મળેલ છે 

(૧) શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી 
મામલતદાર, રાજ્ય ચૂંટણી આયોગ જી. ગાંધીનગર 

તેમજ મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા આપણા સમાજના ઓ ને નીચે મુજબ નાયબ મામલતદાર તરિકે બઢતી મળેલ છે.

(૧) શ્રી એલ.કે ગઢવી 
નાયબ મામલતદાર (માંડવી,કચ્છ)

(૨) શ્રી જી.આર. ગઢવી 
નાયબ મામલતદાર (લખપત,કચ્છ)

કોઈ નામ બાકી હોય તો આ નંબર 9687573577 પર જાણ કરવા વિંનતી.

બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી સાહેબ 


 શ્રી જી.આર. ગઢવી & શ્રી એલ.કે ગઢવી 

શુક્રવાર, 12 નવેમ્બર, 2021

ગુજરાત જાહેર સેવા આયોગ(G.P.S.C.) આયોજિત,રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....

ગુજરાત જાહેર સેવા આયોગ
(G.P.S.C.) આયોજિત,
રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....

(1)ભીમશી દેવદાસ સાખરા.
(ક્રમ - 6)

(2)મેહુલકુમાર પ્રવિણકુમાર ગઢવી.
(ક્રમ - 33)

(3)વાલજી નારણ ચારણ.
(ક્રમ - 128)

(4)દેવલબેન ભોરાભાઈ ગઢવી.
(ક્રમ - 150)

(5)રાજલબેન હરિદાનભાઈ ગઢવી.
(ક્રમ - 164)

(6) શ્વેતાબા રણજીતસિંહ ગઢવી.
(ક્રમ -174)

(7) યોગિતા ધનરાજભાઈ ગઢવી.
(  - 181)

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....