ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શુક્રવાર, 20 મે, 2022

સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન

જય સોનલ માં

સહર્ષ ખુશી સાથે જણાવવાનું કે આવનાર તારીખ ૨૩-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ મજાદર ગામે આઈશ્રી સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન રાખવા માં આવેલ છે.

રૂડા પ્રસંગો.

સવારે ૯:૩૦ દેવીયાણ પાઠ
બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ.
સાંજે ૪ વાગ્યે સત્યનારાયણની કથા.

આયોજક :- સોનલ યુવક મંડળ મજાદર

Featured Post

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ  દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા ...