ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ सोनलबीज 2019 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ सोनलबीज 2019 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 1 જાન્યુઆરી, 2019

સોનલબીજ જામનગર

"સોનલ બીજ- 20019 "
જામનગર

સતત ત્રણ દાયકાઑ થી ચાલી આવતી ચારણ સમાજ ની આ સંસથા ની જગયા પર અનેક વિડંબનાઓ, સમસયાઓ અને અનેક માથાકુટો નો સામનો કરી સમાજ ના યુવાનો ,વડીલો અને સતાધારી પક્ષો નો અને નેતાઓ ની સાથે રહીને મા સોનલના આશીવાદ થી આ સ્સથા નો વિકાસ કરેલ છે. જે સોનલ ધામ.જામનગર શહેર મા આજ ના સમયે એક શ્રધ્ધા નુ કેન્દ્ર છે. શહેર ના મધ્ય વિસ્તાર મા એક ઘરેણા સમાન છે.
જેના વિકાસ મા  કઈ નામી અનામી કાય્કૅતાઓ એ પોતાના જીવન કાળ નો અમુલ્ય સમય અરપીત કરી આ સોનલ ધામ મા સમાજ ઉપયોગી પ્રવૂતીયો જેવીકે શીક્ષણકાયૅ, મેડીકલ કાયૅ, વિધાથી ભવન, ધામીક ઉત્સવ , નવરાત્રી નુ આયોજન , સરકારી યોજના ઓ સમાજ સુધી પહોચાડવાનુ કાયૅ કરી રહ્યા છીએ.
અને આ સંસ્થા નુ મુખ્ય કાયૅક્મ છે.
આઈ શ્રી સોનલ જન્મોત્સવ

આઈ શ્રી સોનલ ધામ જામનગર
લક્ષમણ . કે. ગઢવી

બુધવાર, 26 ડિસેમ્બર, 2018

सोनलबीज

આઈ સોનલ માંની આગામી 96 મી જન્મ જંયતિ  
તા.જી.મોરબી ના રફાળેશ્વર ગામ માં રફાળેશ્વર ચારણ સમાજ તરફથી ઉજવાતી આ 30 મી  
જન્મ જયંતિ ઠે.-સોનલ સોસાયટી આઇ સોનલ ચારણ સમાજ ની વાડી ખાતે તા.8-1-2019 ના રોજ ધામધુંમ થી ઉજવવામાં આવશે રથયાત્રા સવારે 9-30 કલાકે સમુહ પૃસાદ બપોર ના 12-30 કલાકે

પ્રકાશ આર.ગુઢડા
97249 66630
દિનેશ અેચ.ગુઢડા
90999 11123
રાજેશ કે.દેવસુર(લાંબા)
99134 39127

सोनलबीज , जामनगर

सोनलबीज आमंत्रण पत्रीका : जामखंभाळीया

सोनलबीज आमंत्रण पत्रीका : वलसाड

सोनलबीज आमंत्रण पत्रीका , नेराणा

सोनलबीज आमंत्रण पत्रीका : मांडवी, कच्छ

सोनलबीज आमंत्रण पत्रीका :- सोनलधाम मढडा

सोनलबीज आमंत्रण पत्रीका : रेलनगर , राजकोट

सोनलबीज आमंत्रण पत्रीका :- टोकरा(मेवाकंपा) ता. वडाली जि. साबरकांठा

सोनलबीज आमंत्रण पत्रीका, नरोडा. अमदावाद

सोनलबीज आमंत्रण पत्रीका : आदिपुर, कच्छ

सोनलबीज आमंत्रण पत्रीका , मुंबई

सोनलबीज नी आमंत्रण पत्रीका : काळेला

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...