"સોનલ બીજ- 20019 "
જામનગર
સતત ત્રણ દાયકાઑ થી ચાલી આવતી ચારણ સમાજ ની આ સંસથા ની જગયા પર અનેક વિડંબનાઓ, સમસયાઓ અને અનેક માથાકુટો નો સામનો કરી સમાજ ના યુવાનો ,વડીલો અને સતાધારી પક્ષો નો અને નેતાઓ ની સાથે રહીને મા સોનલના આશીવાદ થી આ સ્સથા નો વિકાસ કરેલ છે. જે સોનલ ધામ.જામનગર શહેર મા આજ ના સમયે એક શ્રધ્ધા નુ કેન્દ્ર છે. શહેર ના મધ્ય વિસ્તાર મા એક ઘરેણા સમાન છે.
જેના વિકાસ મા કઈ નામી અનામી કાય્કૅતાઓ એ પોતાના જીવન કાળ નો અમુલ્ય સમય અરપીત કરી આ સોનલ ધામ મા સમાજ ઉપયોગી પ્રવૂતીયો જેવીકે શીક્ષણકાયૅ, મેડીકલ કાયૅ, વિધાથી ભવન, ધામીક ઉત્સવ , નવરાત્રી નુ આયોજન , સરકારી યોજના ઓ સમાજ સુધી પહોચાડવાનુ કાયૅ કરી રહ્યા છીએ.
અને આ સંસ્થા નુ મુખ્ય કાયૅક્મ છે.
આઈ શ્રી સોનલ જન્મોત્સવ
આઈ શ્રી સોનલ ધામ જામનગર
લક્ષમણ . કે. ગઢવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો