ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 16 માર્ચ, 2018

માં મોગલ શક્તિ એવોર્ડ

પ.               જય મા મોગલ

*શ્રી માયાભાઈ આહિર તથા સર્વે ટ્રસ્ટીશ્રી ઓ*

*આઈ શ્રી માંગલઘામ ભગુડા ખાતે માંગલઘામ ટ્રસ્ટ દ્વારા દરવર્ષે શ્રી માંગલશક્તિ એેવૉર્ડ અપાય છે*
*દરવર્ષે ઋશી ચારણોની બીન વિવાદાસપદ ઉતમ પસંદગી સમીતિ દ્વારા કરનામા આવે છે*

*સંસ્કુતિનું જતન કરનાર આવા ચારણ વિદ્યવાનોનું સમ્માન કરી તમે અભિનંદનિય કાર્ય કરો છો.*

*માં મોગલમાની અનહદ કૃપા હોય ત્યારેજ આવા સારા વિચારો આવતા હોય છે*

*પ.પૂ મોરારીબાપુ પણ સમય ફાળવી આશીષ પ્રદાન કરે છે*
*અેમના શરણોમાં પણ વંદન*

*તમારા આ ભગીરથ કાર્ય ને સમસ્ત ચારણ સમાજ આ પ્રવૃતિને બીરદાવે છે*

*તમારા સૌ પર મોગલમાં રાજી રહે અેવી પ્રાર્થના સાથે તમને , મહેશદાનભાઈ ગઢવી ને અને રામભાઇ આહીર ને લાખ લાખ અભિનંદન*

*:- પોસ્ટબાઈ :- ચારણત્વ બ્લોગ*

*આફ્રિકામાં યોજાયેલી પ.પૂ મોરારીબાપુ ની રામકથા દરમિયાન માં મોગલ શક્તિ એવોર્ડ ની ઘોષણા કરતા શ્રી મહેશદાનભાઈ ગઢવી નો વીડિયો જોવા માટે :-*
https://youtu.be/xrpcU4Pxmlc

     ‌.                *જય માં મોગલ*

મંગળવાર, 13 માર્ચ, 2018

પોતાના સંતાનના જન્મ દિવસની અનેક પરોપકારી પવૃતિ દ્વારા ઉજવણી

*પોતાના સંતાનના જન્મ દિવસની અનેક પરોપકારી પવૃતિ દ્વારા ઉજવણી

ગામ-ભાડા.તા-માંડવી(કરછ)...

ભાડા ચારણ સમાજના લાખેણા દાતાઓની અનેરી પહેલ.જેઓ પોતાના સંતાનોના જન્મદિવસની ઉજવણી સાથે અવનવી પરોપકારની પ્રવૃતિ અવિરત કરતા રહેછે.તે પછી ગાયોની હોય,ગરીબો માટેની હોય કે શિક્ષણ અને આરોગ્ય માટે હોય

.એક  ધનરાજ કરમણ ગઢવી(કરણી કૃપા) જેવો દિકરારા મંથનના જન્મદિવસે પ્રા.શાળામા સરસ્વતીનું મંદિર બનાવી આપેલ છે.

બીજા જે ભાડા ચારણ સમાજના પ્રથમ એડવોકેટ  દેવરાજ પબુ ગઢવી(હાલે-એડવોકેટ.મુન્દરા) જે દિકરી આરાધનિના જન્મદિવસે બાળકોને કુલીન પાણી પ્લાન્ટ ભાડા પ્રા.શાળાને આપેલા છે..

શ્રી સોનલ શકિત મિત્રમંડળ-ભાડા આ બને મિત્રોના આભાર સાથે તેમના ઉપર ગૌરવની લાગણી અનુભવે છે.

                   *વંદે સોનલ માતરમ્*

ચારણ સમાજ નુ ગૌરવ*

ચારણ સમાજ નુ ગૌરવ

બેનશ્રી રુતુબેન અમરસિંહભા  રાબાને  ચારણ - ગઢવી સમાજના પ્રથમ મહિલા DY.Sp બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.....

                          વંદે સોનલ માતરમ્

GPSC द्वारा लेवायेल क्लास 1-2 नी परीक्षा परीणाम

GPSC द्रारा लेवायेल कलास-1-2 नी परीक्षा परीणाम*
GPSC द्रारा लेवायेल कलास-1 & 2 (ADVT-121/2016-17) परीक्षानुं ता.12-03-2018 ना रोज जाहेर थयेल परीणाम मां *चारण-गढवी समाजना जे उमेदवारो पास थयेल छे तेमनी माहिती*
(1) श्री सुरजीत घनश्यामभाई महेडु
(2) श्री डॉ.मनोज फ़तेहसिंह बारहट
(3) श्री ऋतुबेन अमरसिंह राबा
(4) श्री यशपालदान प्रकाशदान गढवी
(5) श्री मृणालदान  घनश्यामदान ईसराणी
(6) श्री डॉ. किशनदान जबरदान गढवी
(7) श्री अवनीबेन ईश्वरदान गढवी
*पास थनार दरेक खूब खूब अभिनंदन*

*ऊपर ना लीस्ट मां भूल के कोई नाम रही गयु होय तो आ नंबर 9913051642 पर मोकली सहकार आपवा विनंती*
*चारण संगठन पर जोवा माटे⤵⤵*
https://charansangathan.in/charan-samaj-gaurav-gpsc-1-2-pass/
         *वंदे सोनल मातरम्*

સોમવાર, 12 માર્ચ, 2018

ગુજરાતીના અધ્યાપક સંઘના આગામી વર્ષના પ્રમુખ તરીકે શ્રી અંબાદાનજી રોહડિયાની સર્વાનુમતે વરણી થવા બદલ અભિનંદન અને શુભકામનાઓ. હજુ પણ ખૂબ જ પ્રગ્તિ કરો તેવિ મા જગદંબા પાસે પ્રાર્થના

मढडामा भाई मे मरमाळी : रचना :- बळदेवभाई नरेला

*बळदेवभाई हरदानभाई नरेला" रचित एेक रचना*

मढडामां भाळी में मरमाळी रे ,
माताजी तारी मुरती रे जी.( टेक)

लाख लाख दीवडाना , तनथी तेजाळी रे {2}
अे जी एेने आतमाना तेजे पृथ्वी उजाळी रे .
माताजी तारी मुरती रे.......(टेक)

वहे छे मुखेथी जेने , वाणी चार वेद वाणी {2}
अे जी अेवा ग्नान रे पुराणो पीधा जेने गाळी रे.
माताजी तारी मुरती रे.......(टेक)

देवी छे दयाळी जेना , थानके मळे छे थाळी {2}
अे जी एनो आतमो हुलासे अतिथी ने भाळी रे .
माताजी तारी मुरती रे.......(टेक)

खरुं समरण भाळी , भले होय रात काळी {2}
अे जी केवी छे कृपाळी पुगे पण पाणी रे.
माताजी तारी मुरती रे.......(टेक)

भजे 'बळदेव' भाळी , मढडाना मढवाळी {2}
अे जी एवी प्रसन्न रहोने माडी परचाळी रे .
माताजी तारी मुरती रे.......(टेक)

रचयता :- भावनगर राज कविश्री बळदेवभाई
हरदानभाई नरेला

टाईप :- चारणत्व ब्लॉग

                         *वंदे सोनल मातरम्*

રવિવાર, 11 માર્ચ, 2018

કાગધામ ખાતે પૂ.મોરારીબાપુ ના હસ્તે કાગેસ્વર મહાદેવ મંદિર નો શિલાન્યાસ આજે થયો.. પૂજય શ્રી કાગબાપુ ના ચરણો મા કોટી કોટી વંદન.....















પૂજ્ય બાપુ આજે કાગધામ માં રામજી મંદિર તેમાં સમાવેસ કાગેશ્વર મહાદેવ ,રાધા કૃષ્ણ, અને કાગ બાપુ ની ચરન પાદુકા  ના મંદિર નું ભૂમિ પૂજન  તથા ખાત મુરત કરેલ જેમાં મોટી સંખિયા માં ગામ લોકો તથા અનિય સમાજ ના આગેવાનો હાજર રહેલ

કચ્છ ગઢવી સમાજ સમૂહ લગ્ન સમિતિ- ગાંધીધામ દ્વારા આયોજીત ઓગણત્રીસ મો સમૂહ લગ્નૌત્સવ યોજાયો... આજનો કરછમિત્ર અહેવાલ.... વિજયભા ઠાકરીયા (ગઢવી ન્યુઝ આદિપુર)


Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...