ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 8 સપ્ટેમ્બર, 2018

चारण समाजनुं गौरव



*ગઢવી સમાજ (મોડ પરિવાર) નું ગૌરવ*


 *પિતા - પુત્ર બન્ને ક્લાસ - 2 અધિકારી*


*શ્રી રાજેન્દ્રભાઈ ખીમકરણભાઈ મોડ ,*

ડેપ્યુટી એન્જીનીયર , મા.અને મ. (પં.) પેટા વિભાગ .જામનગર


*ડૉ.ભાર્ગવ રાજેન્દ્રભાઈ મોડ*

   (MBBS) મેડીકલ ઓફિસર , પી.એચ.સી. કિડાણા , તા. ગાંધીધામ.


આપ પિતા - પુત્ર બન્ને ક્લાસ -2 અધિકારી તરીકે ગુજરાત સરકારમાં નિયુક્ત થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

💐💐💐💐


આ રીતે હમેશા સમાજ અને કુટુંબનું નામ ઉજ્જવલ કરો એજ અંત:કરણની લાગણી.



                       *વંદે સોનલ માતરમ્*


બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

વીર શહિદ માણશી ગઢવી રમતોત્સવ 2018


વીર શહિદ માણશી ગઢવી રમતોત્સવ 2018


નોંધણી કરાવવા માટે નિચેના નંબરો પર સંપર્ક કરવા વિનંતી :- 


સવરાજભાઈ ગીલવા :- 9722650829

નારણભાઈ ગીલવા :- 6353581510


નોંધણી 15/9/2019 સુધીમા કરાવવી


સ્થલ :- 

 ઝરપરા(પેટા આરોગ્યકેન્દ્રની બાજુમાં)  , કચ્છ



                       વંદે સોનલ માતરમ્

શ્રી ખુબડી માતાજી મંદિરના સાંનિધ્યમાં ભવ્ય સંતવાણી - ભાતીગળ લોકમેળોપધારો - સોનલવા - તા-રાપર (વાગડ) (ખુબડીધામ)




પધારો - સોનલવા - તા-રાપર (વાગડ) (ખુબડીધામ) 


શ્રી ખુબડી માતાજી મંદિરના સાંનિધ્યમાં ભવ્ય સંતવાણી - ભાતીગળ લોકમેળો 


સહષૅ ખુશાલી સાથે જણાવાનું જગત જનની માં ખુબડી અપાર કૃપા થી રાપર તાલુકાના સોનલવા મધ્યે શ્રી ખુબડી માતાજીના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય સંતવાણી અને લોકડારાનું શુભ આયોજન સવંત 2073 ભાદરવા સુદ, 5 શુક્રવારતા - 14-9-2018 રઢીયાળી રાત્રે કસુંબલ લોક ડાયરો તથા દિવસે 15-9-2018 ના મેળો તથા દિવસ દરમિયાન સંતવાણીનું શુભ આયોજન કરેલ છે. તો આ પાવન કારી પ્રસંગો પર સહ પરીવાર સહિત પધારી અભિવૃદ્ધિ કરશોજી... જય માં ખુબડી


 ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકારો (14-9-2018 ના રાત્રે) 


-  દેવરાજ ગઢવી (નાનો ડેરો) 

- દેવાયત ખવડ(લોક-સાહિત્યકાર) 

-  જીતુ દાદ ગઢવી ( લોક ગાયક) 

- મોરારદાન ગઢવી (લોક સાહિત્યકાર-સંચાલન) 

- રાજુભાઈ ગઢવી (ચારણી સાહિત્યકાર) 

- જયશ્રીબેન પંડયા (ભજનીક) 


  # દિવસના કલાકારો (15-9-2018)#


- પ્રદિપદાન ગઢવી ( શિવ-લહેરી-ભજનીક)

- મોરારદાન ગઢવી (સંચાલન)

 - હકાભા ગઢવી (હાસ્યનું હુલડ)

-  પરેદાન ગઢવી (ભજનીક)

- પ્રતિમાબેન ગૌસ્વામી (લોકગીત)

- નાગદાન ગઢવી - (ભજનીક)

- જાનવી ગઢવી ( લોકગીત)

 - ધીરજ ગઢવી (બાળ-કલાકાર)


હશીયા ઉસ્તાદ એન્ડ પાટીૅ તથા H. V. સાઉન્ડ માંડવી - કરછ તથા શ્રી સોનલ વીડીયો - મોટા ભાડીયા ના સથવારે 


                 - નિમંત્રક - 

શ્રી ખુબડી માતાજીના મંદિરના નવનિર્માણ સમીતી (સોનલવા તા - રાપર)


-પરમ પુજ્ય સંત શ્રી રમેશભા ભગત (ખુબડીધામ) 

- શ્રી જયરાજસિંહ માધુભા ગઢવી 

   ( પી. એસ. આઈ. એ-ડીવિજન ગાંધીધામ ) 

- શ્રી દેવીદાનભા રાજાભા ગઢવી 

- શ્રી ઈશ્વરભા દેવકરણભા ગઢવી 

   (એડવોકેટ એન્ડ નોટરી) 

- શ્રી ભરતભા દેવરાજભા ગઢવી 

   ( ઉપ-સરપંચ સોનલવા) 

  

            જય માં ખુબડી


Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...