પધારો - સોનલવા - તા-રાપર (વાગડ) (ખુબડીધામ)
શ્રી ખુબડી માતાજી મંદિરના સાંનિધ્યમાં ભવ્ય સંતવાણી - ભાતીગળ લોકમેળો
સહષૅ ખુશાલી સાથે જણાવાનું જગત જનની માં ખુબડી અપાર કૃપા થી રાપર તાલુકાના સોનલવા મધ્યે શ્રી ખુબડી માતાજીના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય સંતવાણી અને લોકડારાનું શુભ આયોજન સવંત 2073 ભાદરવા સુદ, 5 શુક્રવારતા - 14-9-2018 રઢીયાળી રાત્રે કસુંબલ લોક ડાયરો તથા દિવસે 15-9-2018 ના મેળો તથા દિવસ દરમિયાન સંતવાણીનું શુભ આયોજન કરેલ છે. તો આ પાવન કારી પ્રસંગો પર સહ પરીવાર સહિત પધારી અભિવૃદ્ધિ કરશોજી... જય માં ખુબડી
ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકારો (14-9-2018 ના રાત્રે)
- દેવરાજ ગઢવી (નાનો ડેરો)
- દેવાયત ખવડ(લોક-સાહિત્યકાર)
- જીતુ દાદ ગઢવી ( લોક ગાયક)
- મોરારદાન ગઢવી (લોક સાહિત્યકાર-સંચાલન)
- રાજુભાઈ ગઢવી (ચારણી સાહિત્યકાર)
- જયશ્રીબેન પંડયા (ભજનીક)
# દિવસના કલાકારો (15-9-2018)#
- પ્રદિપદાન ગઢવી ( શિવ-લહેરી-ભજનીક)
- મોરારદાન ગઢવી (સંચાલન)
- હકાભા ગઢવી (હાસ્યનું હુલડ)
- પરેદાન ગઢવી (ભજનીક)
- પ્રતિમાબેન ગૌસ્વામી (લોકગીત)
- નાગદાન ગઢવી - (ભજનીક)
- જાનવી ગઢવી ( લોકગીત)
- ધીરજ ગઢવી (બાળ-કલાકાર)
હશીયા ઉસ્તાદ એન્ડ પાટીૅ તથા H. V. સાઉન્ડ માંડવી - કરછ તથા શ્રી સોનલ વીડીયો - મોટા ભાડીયા ના સથવારે
- નિમંત્રક -
શ્રી ખુબડી માતાજીના મંદિરના નવનિર્માણ સમીતી (સોનલવા તા - રાપર)
-પરમ પુજ્ય સંત શ્રી રમેશભા ભગત (ખુબડીધામ)
- શ્રી જયરાજસિંહ માધુભા ગઢવી
( પી. એસ. આઈ. એ-ડીવિજન ગાંધીધામ )
- શ્રી દેવીદાનભા રાજાભા ગઢવી
- શ્રી ઈશ્વરભા દેવકરણભા ગઢવી
(એડવોકેટ એન્ડ નોટરી)
- શ્રી ભરતભા દેવરાજભા ગઢવી
( ઉપ-સરપંચ સોનલવા)
જય માં ખુબડી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો