ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 24 જુલાઈ, 2020

अखिल भारतीय चारण महासभा युंवा पांखना ना गुजरात प्रदेश कार्यकरणी नी सूरेन्द्रनगर जिल्ला नी यादी

अखिल भारतीय चारण महासभा युंवा पांखना ना गुजरात प्रदेश कार्यकरणी नी सूरेन्द्रनगर जिल्ला नी यादी

डो  समीरदान ऐन(टापरीया) गढवी
गुजरात प्रदेश जील्लाध्यक्ष्

श्री निलेशभाइ ऐम
(नैया) गढवी
गुजरात प्रदेश जिल्ला उपाध्याक्ष

किशोरदान बी (रत्नु) गढवी
गुजरात प्रदेश वरिष्ठउपाध्यक्ष

जगदीशभाइ आर (लांबा) गढवी
गुजरात प्रदेश महामंत्री

डो केतनभाइ डी (लांबा) गढवी
गुजरात प्रदेश मंत्री

पार्थ शकितदान (मोड) गढवी
गुजरात प्रदेश मंत्री

मयुरदान जलदान गढवी
गुजरात प्रदेश मंत्री

अखिल भारतीय चारण महासभा युंवा पांखमां वरणी थवा बदल सौने खूब खूब अभिनंदन  सह उत्तरोतर प्रगति ना सोपान सर करो अेवी शुभकामनाओ 💐💐💐

           *वंदे सोनल मातरम्*બુધવાર, 22 જુલાઈ, 2020

શ્રાવણ સુદ બીજ એટલે ચારણ માહાત્મ્ય ઇસરદાસજી નુ પ્રાગટય દિવસ કોટી કોટી વંદન ચારણ મહાત્મા ઇસરદાસજી ને....


મહાત્મા ઇસરદાસ 
શ્રાવણ સુદ બીજ એટલે ચારણ માહાત્મ્ય ઇસરદાસજી નુ પ્રાગટય દિવસ કોટી કોટી વંદન ચારણ મહાત્મા ઇસરદાસજી ને....

જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ બીજ

મહાત્મા ઇસરદાસજીનો જન્મ મારવાડના ભાદ્રેશ ગામમાં વિક્રમ સંવત ૧૫૧૫ માં શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે થયો. તેમના પિતા સુરાજી અને તેમના માતૃશ્રી સરળ સ્વભાવના અને પ્રભુ પરાયણ વૃત્તિ ધરાવતા હતા. તેઓ સાદુ અને સંસ્કારી જીવન જીવનારા હતા. સુરાજીના ભાઇ આશાજી લક્ષ્મણજી તરફ અનન્ય શ્રધ્ધા અને ભક્તિ ધરાવતા હતા. સાંસારિક તકલીફોમાં પણ સુરાજી સમતા રાખી શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરતા હતા. 

એક એવો પ્રસંગ કહેવાય છે કે ખેતરમાં કામ કરતામજૂરો માટે સુરાજીએ બનાવેલી રસોઇ સુરાજીના પિતરાઇઓની ખટપટને કારણે મજૂરો કામ પર ન આવતા બગડે તેમ હતી. તેજ સમયે મહંત જ્વાલાગીરીજીની જમાત જે જોગાનુજોગ ગામમાં હતી તેમને ભાવપૂર્વક નિમંત્રણ આપીને સુરાજીએ ભોજન કરાવ્યું. સંત જ્વાલાગીરીજીને આ ઘટનાની વિશેષ જાણકારી મળતા તેમના દયાળું સ્વભાવને કારણે સુરાજીના પિતરાઇ ભાઇ ગુમાનદાનજીને સમજાવવા પ્રયાસ કર્યો.ગુમાનદાનજીએ તેમની તામસી પ્રકૃતિને કારણે સંતની વાત કાને ધરી નહિ અને તેમને ખૂબજ અપમાન જનક શબ્દો કહ્યા. તેમણે ઇસરદાસજી અપુત્ર હોવાથી તેમની તમામ મિલ્કત પોતાને જ મળવાનો હુંકાર પણ કર્યો. એમ કહેવાય છે કે સંત જ્વાલાગીરીજીએ આ સમયે સુરાજીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે વરદાન સુરાજીને આપી ત્યાંથી પ્રયાણ કર્યું.

સુરાજીએ પુત્ર જન્મને ઇશ્વરના આર્શીવાદ તથા સંતનો અનુગ્રહ સમજી તેના નામકરણ સંસ્કાર કર્યા. ઇસરદાસજીના જન્મ પછી તેમના પિતાજીની ઉન્નતિ થવા લાગી. ઇસરદાસજીને કાવ્ય અભ્યાસ કરાવવામાં તેમના કાકા આશાજીનો ઘણો મોટો ફાળો હતો. આશાજી પણ લક્ષ્મણજીના પરમ ઉપાસક હતા અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી. ઇસરદાસજીના લગ્ન દેવલબાઇ સાથે થયેલા. જેઓ ખૂબજ સંસ્કારી સ્વભાવના હતા. ઇસરદાસજીનો તેમના કાકા આશાજી સાથેનો ગીરનારનો પ્રવાસ એક ઔલોકિક ચમત્કારરૂપ બન્યો હોય એમ કહેવાય છે. લક્ષ્મણજીએ તેમને ગીરનારના દર્શન આપીને ભક્તિ અને જ્ઞાનના ઉચ્ચતમ શીખરોનું દર્શન કરાવ્યું અને આ માર્ગે તેમની સતત ઉન્નતિ થાય તેવા આર્શીવાદ આપ્યા. 

તેમના જીવનની બીજી એક વાત કે જેના કારણે તેમના જીવનને એક નવો વળાંક મળ્યો તે પણ પ્રચલિત છે. જામરાવલની કચેરીની ઇસરદાસજીની મુલાકાત વખતે તેમના કાવ્ય વૈભવથી મહારાજા સહિત સૌ દરબારીઓ પ્રસન્ન થયા.પરંતુ એક વિચક્ષણ અને વિદ્વાન ભૂદેવે તેમને સંસારીઓની સંગત છોડી ઇશ્વરનો ગુણાનુરાગ કરવા માટે કલમ ઉપાડવા પ્રેરિત કર્યા. શ્રી પિતાંબર ભટ્ટ નામના આ પવિત્ર તથા સંસ્કારી ભુદેવના અમૂલ્ય  ઉપકારનું ઋણ સ્વીકારીને ભક્તકવિએ તેમને ગુરૂપદે સ્થાપેલ છે. પરમતત્વની ઉપાસનાના માર્ગે હવે તેઓ પોતાની કવન શક્તિ વાળે છે. 

ઇસરદાસજીનાજીવન સાથે ઘણી બધી લોકોકિતઓ જોડાયેલી છે. આ બધી કીવદંતીઓને જોઇએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમની વ્યક્તિગત પ્રતિભા તથા પ્રખર કાવ્ય શક્તિને તે કાળમાં ઘણો બધો આદર અને અહોભાવ મળ્યા હતા. 

ક્ષત્રિયો વચ્ચેના બીનજરૂરી સંઘર્ષો ટાળવાના તેમના પ્રયાસો પણ નોંધપાત્ર છે. ઇસરદાસજીના બીજા લગ્ન રાજબાઇ સાથે થયા. જેઓ તેમના પ્રથમ ધર્મપત્નિનો બીજો અવતાર હોવાનું કહેવાય છે. ઇસરદાસજીના વંશજો ઇસરાણી-બારહટ્ટ તરીકે ઓળખાય છે.

જય શ્રી કૃષ્ણ જય માતાજી

મંગળવાર, 21 જુલાઈ, 2020

સુરેશભાઈ ગઢવી ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐(કાગધામ)મજાદર ગામનું ગૌરવ સુરેશભાઈ (મારુ)  ને અખિલ ભારતીય ચારણમહાસભા યુંવા પાંખના ગુજરાત પ્રદેશ અમરેલી જીલ્લાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ ઉતત્રોતર પ્રગતિના સોપાન સર કરો તેવી શુભકામનાઓ સાથે માં ભગવતી સોનલ ને પ્રાર્થના 

अखिल भारतीय चारण महासभा युंवा पांखना ना गुजरात प्रदेश कार्यकरणी नी भावनगर जिल्ला नी यादी

अखिल भारतीय चारण महासभा युंवा पांखना ना गुजरात प्रदेश कार्यकरणी नी भावनगर जिल्ला नी यादी

कांतीभाई धनराजभाई (राबा) गढवी 
गुजरात प्रदेश जील्लाध्यक्ष् 

भरतभाई मेराणभाई (लुणीया) गढवी 
गुजरात प्रदेश मंत्री 

शक्तिदानभाई केसुभाई (कुंचाला) भावनगर 
गुजरात प्रदेश वरिष्ठउपाध्यक्ष

भरतभाई रामभाई (राजैया) गढवी
प्रदेश वरिष्ठउपाध्यक्ष 

महेशभाई जोगीदानभाई गढवी 
गुजरात प्रदेश मंत्री

कमलेशभाई धनराजभाई (ठाकरीया) गढवी 
गुजरात प्रदेश मंत्री

संदीपदान हम्मीरदान गढवी 
गुजरात प्रदेश मंत्री 


अखिल भारतीय चारण महासभा युंवा पांखमां वरणी थवा बदल सौने खूब खूब अभिनंदन  सह उत्तरोतर प्रगति ना सोपान सर करो अेवी शुभकामनाओ 💐💐💐

वधु जाणकारी चारणत्व ब्लोग पर जोवा माटे :- 


           *वंदे सोनल मातरम्*

સોમવાર, 20 જુલાઈ, 2020

મારા પરમ મિત્ર, તુષાર ગઢવી (ટોકરા) ને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભામાં આઈ ટી ના સહ પ્રભારી જવાબદારી મળવા બદલ ખુબ ખુબ અભિનંદન💐💐💐💐

મારા આદરણીય એવા શ્રી કાંતિભાઈ ડી.ગઢવી(રાબા) સાહેબને "અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુંવા )ના ભાવનગર જીલ્લા અધ્યક્ષની નીમણુક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.


*ભાવનગર ચારણ સમાજનું ગૌરવ*


મારા આદરણીય એવા શ્રી કાંતિભાઈ ડી.ગઢવી(રાબા) સાહેબને 
"અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુંવા )ના ભાવનગર જીલ્લા અધ્યક્ષની નીમણુક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

શુભેચ્છક :- 
મનુદાન ગઢવી ,ભાદરા :- ચારણત્વ બ્લોગ 
દેવસુરભાઈ કાગ . 
હમીરભાઈ ગઢવી 
તથા મહુવા ચારણ સમાજ
          *વંદે સોનલ માતરમ્*

રવિવાર, 19 જુલાઈ, 2020

હમીરભાઈ ગઢવી ની મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી માં ઉપ પ્રમુખ તરીકે વરણી થવા બદલ ખૂબ ખુબ અભિનંદન


મારા સ્નેહી શ્રી હમીરભાઇ ગઢવી  (કાળેલા) 

આપશ્રી ની મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી માં ઊપ પ્રમુખ તરીકે વરણી થવા બદલ ખૂબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 

આપ હજુ પણ ખૂબ પ્રગતિ કરો ને ,  કુટુંબનું, સમાજનું , નામ રોશન કરો તેવી માં ભગવતી સોનલ ને પ્રાર્થના 

શુભેચ્છક :- 

શ્રી દેવસુરભાઈ કાગ :- પ્રમુખ શ્રી મહુવા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ 
ચારણત્વ બ્લોગ :- મનુદાન ગઢવી

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...