તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા 2021 ના વર્ષ દરમ્યાન ભાવનગર પોલીસ અધિકારી /કર્મચારીઓને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ "પોલીસ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવેલ
જે.આર.ભાચકન પી.આઇ. " સી" ડિવિઝન ભાવનગર ને "સી" ડિવિઝન બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ 2021 થી સન્માનિત કરેલ
ડી.કે.ગઢવી હેડ કોન્સ્ટેબલ ગારિયાધાર પોલીસ સ્ટેશન નાઓને ચાઇલ્ડ સેફ્ટી એવોર્ડ 2021 થી સન્માનિત કરેલ