ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 2 મે, 2020

આવતી કાલે સાંજે 6 કલાકે Live નીહાળો મનહરદાનભાઈ ગઢવી ને


જય માં સોનલ 

આવતી કાલે તા 3-5-2020  સાંજે 6 કલાકે Live નીહાળો મનહરદાનભાઈ ગઢવી ને 

આવતી કાલે પાલુભાઈ ગઢવી ભજનાનંદી ના ફેસબુક પેજ પર ભુંગરના સંતવાણીના સાધક અેવા ભાઈ શ્રી મનહરદાનભાઈ ને સાંભળવા માટે નિચેની લિંક ઓપન કરશો 

અથવા Palubhai Gadhvi  - bhajnanandi ફેસબુક પેજ સર્ચ કરો 

વંદે સોનલ માતરમ્

સોમવાર, 27 એપ્રિલ, 2020

કોરોના યોદ્ધા ડૉ, સંજયભાઈ દેથા, ભાવનગર

મારા મિત્ર શ્રી ડો.સંજયભાઈ ઓમકારજી દેથા સિવીલ હોસ્પિટલ ભાવનગર માં કોરોના સામે ની લડતમાં સતત સેવા આપી રહ્યા છે. કાયમ ગરીબ વર્ગ ના લોકો ની માટે ગમે ત્યારે સેવા કરવા ની એમની લાગણી રહેલ અને અત્યારે ની વિકટ પરિસ્થિતિ પણ સેવા આપી રહ્યા છે. ભગવાન એમના હાથ ને યશ આપે કે જે જે દર્દીઓ ની સારવાર કરે એ સંપૂર્ણ સ્વસ્થ થાય. સોનલ માતાજી આપને સદા યશ અપતા રહે. 

જય શ્રી સોનલ માતાજી

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...