ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

ગુરુવાર, 7 જુલાઈ, 2022

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ , રાજકોટ દ્વારા વર્ષ –૨૦૨૨ / ૨૦૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી છે 

જેમાં ધો .૧૦ તથા ધો .૧૨ માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને ૮૦ PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાય૨ એજયુકેશન (મેડિકલ , સી.એ. , એન્જિનીયરીંગ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અરજી ફોર્મ તા .૩ / ૭ / ૨૦૨૨ થી વિત૨ણ ક૨વામાં આવશે .

 જે ફોર્મમાં તમામ કોલમ ભ૨ી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા .૧૦ / ૭ / ૨૦૨૨ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો ૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડનસુપ ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગર , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન ( રવિવાર , બુધવા૨ તથા શુક્રવાર ) રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે .

 ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે . ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી ક૨વામાં આવે છે . પ્રતિશ્રી તંત્રીશ્રી .. સ્નેહીશ્રી , ઉપરોકત સામાજિક પ્રવૃત્તિની પ્રેસનોટને આપના સુપ્રસિદ્ધ દૈનિકમાં વિનામૂલ્યે સ્થાન આપી આભારી કરશોજી .

 ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો ૨ીયલ ટ્રસ્ટ – રાજકોટ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ મેડિકલ સહાય , શિક્ષણ સહાય , સામાજિક પ્રવૃત્તિ , કુદરતી આપત્તિમાં સહાય

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....