શ્રી સોનલ કૃપા ધામ ભણસોલ રાજસ્થાન
આજ રોજ ભણસોલ ખાતે પૂજ્યા આઈ શ્રી કંકુકેશર માં ના દિવ્ય સાનિધ્યમાં અને નિર્માણ થનાર *શ્રી સોનલમાં કૃપા ધામ મંદિર* ની શીલા પૂજન નું દિવ્ય કાર્ય *પૂજ્યા આઈશ્રી કંકુકેશરમાં* ના વરદ હસ્તે શુભ ચોઘડિયા માં રાખવા માં આવેલ હાલની આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ કાર્યમાં મર્યાદિત ની હાજરીમાં સંપન્ન થયો ...
આ નિર્માણ થનાર મંદિર પવિત્ર જગ્યા અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ આઈ સોનલમાં ની દિવ્યતા ,ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિની સભ્યતા નો બેમુન દાખલા રૂપ બનશે આ સાથે આઈમાં અને મંદિર ના દર્શન નો અનેરો અવસર પ્રાપ્ત આગામી સમયમાં સમાજ અને આઈમાં ના ભક્તો ને થશે
*જય માતાજી*💐💐💐