જાણીતા ઉદ્યોગપતિ શ્રી પાલુભાઈ ગઢવી (મુન્દ્રા , કચ્છ) ના દીકરી કુ. પૂજા ગઢવી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે ડેન્ટલ સર્જરીમાં સ્નાતકનો અભ્યાસ પ્રથમ વર્ગ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐
Sponsored Ads
બુધવાર, 9 નવેમ્બર, 2022
સોમવાર, 7 નવેમ્બર, 2022
જયદીપદાન એમ ગઢવી ને આસિસ્ટન્ટ સિવિલ ઇજનેર તરીકે નિયુક્ત થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
દેવરાસણ ગામે હાલ માં નિવાસી અને નવસારી એગ્રી.યુનિ. માં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ મુકેશદાન વી. રત્નુ ના પુત્ર જયદીપદાન એમ. ગઢવી નું તાજેતર માં ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત લેવાયેલ આસિસ્ટન્ટ સિવિલ ઇજનેર વર્ગ-૨ નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ની પ્રાથમિક તેમજ મૌખિક કસોટી માં ઉતિર્ણ થઈ આસિસ્ટન્ટ સિવિલ ઇજનેર તરીકે નિયુક્ત થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.💐💐💐👏🏻👏🏻👏🏻
રવિવાર, 6 નવેમ્બર, 2022
આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૪૯ મો નિર્વાણ દિવસ છે.
આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.૨૦૩૧ કારતક સુદ ૧૩ ને તારીખ 27-11-74 ને બુધવારના વહેલી સવારે પ્રભાત 5:15 વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમત્તવમાં લીન થયા હતા.
પૂ. આઈમાંના પાર્થિવ દેહનો તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.
ત્યારે હજારો નહિ બલ્કે લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.
આઈશ્રી સોનલમાં નો સંક્ષિપ્ત પરિચય
નામ :- સોનબાઈ હમીર મોડ
પિતાનું નામ :- હમીર માણસુર મોડ
માતાનુ઼ નામ :- રાણબાઈ માણસુર
રાણબાઈમાં નુ મુલ નામ :- વાલબાઈ માં
કુળ :- ચારણ કુળ
ગોત્ર :- તુંબેલ ગોત્ર.
કુળ રુઋુષિ :- શિવ.
કુળદેવી :- રવેચી.
મુળ શાખા :- મવર (ગુંગડા)
પેટા શાખા :- મોડ.
જન્મદિન :- વિ.સં. ૧૯૮૦ , પોષ સુદ -૨
તારીખ :- 8-1-1924, મંગળવાર.
સમય :- સાંજે 8:30 કલાકે.
જન્મસ્થળ :- મઢડા, તા : કેશોદ , જી: જુનાગઢ
સ્વધામગમન :- વિ.સં. ૨૦૩૧ કારતક સુદ 13 તારીખ 27-11-1974
સમાધી સ્થળ :- કણેરી ,તા : કેશોદ
*સંદર્ભ :- આઈશ્રી સોનલ કથામૃત, લેખક : આશાનંદભાઈ ગઢવી , ઝરપરા , કચ્છ*
આઈશ્રી સોનલ માં ના નિર્વાણ દિવસે કોટિ કોટિ નમન 🙏🏻
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...