Sponsored Ads
શનિવાર, 2 એપ્રિલ, 2022
ભગવતી ગર્લ્સ હોસ્ટેલ :- ભાવનગર
*ભગવતી ગર્લ્સ હોસ્ટેલ*
*એજયુકેશન હબ એવાં કાળિયાબીડમા અતી-આધુનીક હવા ઉજાસવાળું બીલ્ડીંગ ધોરણ 9 થી 12 ની બહેનો માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા સજ્જ ગર્લ્સ હોસ્ટેલ*
*હોસ્ટેલની સુવિધાઓ*
● *રહેવાની ઉત્તમ વ્યવસ્થા*
● *સાનુકૂલિત વાતાવરણયુક્ત રૂમ અને એક રૂમ માં 4 બહેનો રહી શકે તેવી વૅવસ્થા*
● *24 કલાક પાણીની સુવિધા*
● *નિયમિત રીડીંગ*
● *બહેનો દીઠ લોકર વોડડ્રોપ*
● *શુદ્ધ અને સાત્વિક ભોજન*
● *ફાયર અને વોટર કુલર ની સુવિધા*
● *નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા*
તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો
*ભગવતી ગર્લ્સ હોસ્ટેલ*
*સરનામું : જ્ઞાનમંજરી સ્કુલ થી આગળ રૂદ્રેશ્વર મહાદેવ ના મંદિર ની સામે કળિયાબીડ ભાવનગર*
*પ્રતાપભાઈ ગઢવી*
*મો7201872445*
ગુરુવાર, 31 માર્ચ, 2022
શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ
શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ તા.૩-૪-૨૦૨૨ , રવિવાર થી તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર
યજ્ઞ સમય ૯.૦૦ થી ૧:૩૦
સ્થળ મોગલધામ , કબરાઉ , તા.ભચાઉ - કચ્છ
આચાર્યશ્રી નિમંત્રક ગુરૂદેવ કૃપાપાત્ર હરિપાદ શ્રી સિધ્ધાર્થ મહારાજ અંબાધામ - દુધઇ ( કચ્છ ) ૫. ૫. ચારણઋષિ મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત મોગલધામ સેવકગણ કબરાઉ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા. ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...