શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ તા.૩-૪-૨૦૨૨ , રવિવાર થી તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર
યજ્ઞ સમય ૯.૦૦ થી ૧:૩૦
સ્થળ મોગલધામ , કબરાઉ , તા.ભચાઉ - કચ્છ
આચાર્યશ્રી નિમંત્રક ગુરૂદેવ કૃપાપાત્ર હરિપાદ શ્રી સિધ્ધાર્થ મહારાજ અંબાધામ - દુધઇ ( કચ્છ ) ૫. ૫. ચારણઋષિ મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત મોગલધામ સેવકગણ કબરાઉ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો