સોયા પરીવાર અને વડોદરા ચારણ સમાજ નું ગૌરવ
ચારણ શક્તી સમાજ વડોદરા ના સ્થાપક સ્વ અમુલાબેન ના પૌત્ર શ્રી અંકિત સોયા ની કલાસ ૨ અધિકારી રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ અભિનંદન ખંત અને મહેનત થકી આપ બળે આગળ વધવા માટે ખૂબ ધન્યવાદ જીવન્ મા ઉત્તરોત્તર પ્રગતી મળે ખૂબ સફ્ળ રહો પરીવાર અને સમાજ ની સેવા કરો એવી અભ્યર્થના ભાઇ શ્રી રોહિત ને ખૂબ ધન્યવાદ જેમણે વિશેષ કાળજી લઇ કેળવણી આપી કાયમ પ્રગતી મય રહો એવી માતાજી ને પ્રાથના