ખૂબ લાગણીશિલ અને સમાજ પ્રેમી વ્યક્તિત્વ એટલે ડો.બી.વી. ગઢવી સાહેબ
ડો.. બી. વી. ગઢવી સાહેબે આજરોજ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થવાના છે પણ નોકરી ના સમય દરમિયાન સ્વચ્છ પ્રતિમા ધરાવતા ર્ડા શ્રી ખેડબ્રહ્મા/લક્ષ્મી પુરા ખાતે સારી નામના મેળવી નિવૃત્તિ થતા હોય ટોકરા ગામનું નામ રોશન કરેલ છે
તેઓ શ્રીનુ મૂળ વતન ટોકરા (મેવાકંપા)
તેઓએ વડોદરા માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરેલ અને ત્યારબાદ ખેડબ્રહ્મા માં c.h.c મેડિકલ ઓફિસર તરીકે પોતાની સેવા નિભાવતા
તેઓ જ્યાં હતા ત્યાં એકદમ આદિવાસી અને અંતરીયાળ વિસ્તાર માં રહીને પણ પોતાનું આદર્શવાન કર્તવ્ય નીભાવ્યુ.
મેં સાંભળ્યુ તે પ્રમાણે સાહેબશ્રી એ બની શકે ત્યાં સુધી આપણા સમાજના કોઈ પણ બંધુ ને નિરાશ કરીને નથી મોકલ્યા.તેમના થી બનતા દરેક પ્રયત્નો સાહેબ કરતા. આજે તેઓ નિવૃત થ્યા છે. ત્યારે
નિવૃત્તિ ના સમય દરમ્યાન પ્રાઇવેટ દવાખાનું ચાલુ કરી લોકો ની સેવા કરે તેમજ નિવૃત્તિ જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો