આર્યદાન નરહરદાન રોહડીયા (ગઢવી)
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી જ્ઞાનસેતુ પરીક્ષામાં શંખેશ્વર તાલુકામાં ચોથા નંબરે અને શંખેશ્વર ગામમાં પ્રથમ નંબરે પાસ થવા બદલા આર્યન નરહરદાન ગઢવીને ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરી એવી માં ભગવતી ને પ્રાર્થના
120 ગુણમાંથી 103 ગુણ મેળવી શંખેશ્વર ગામમાં મેરિટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ..
આર્યનદાન
નરહરદાન ગઢવી