ભાવનગર ચારણ સમાજનું ગૌરવ એવાભાઈશ્રી અજીતભાઈ ગઢવી (TV9) ની અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા) રાષ્ટ્રિય મિડીયા પ્રભારી તરીકે વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન
વંદે સોનલ માતરમ્
આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આર...