ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

ગુરુવાર, 28 માર્ચ, 2019

દિનેશદાન ભેરવદાન ગઢવી ને બનાસકાંઠા જિલ્લાની લોકસભા ની ટીકીટ મળી


ભાઈ શ્રી  દિનેશદાન ભેરવદાન ગઢવી ને બનાસકાંઠા જિલ્લાની લોકસભા ની ટીકીટ મળી તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ   આજે આખા ભારત ના ગઢવી ચારણ સમાજ માટે ગર્વ ની વાત છે કે ભારત ની ૫૪૩ લોકસભાની સીટો માંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ગઢવી ને ટીકીટ આપવામાં આવી છે .

રવિવાર, 24 માર્ચ, 2019

મેડિકલ કેમ્પ.આજ રોજ તા.24/03/2019 રવિવાર ના રોજ  ચારણ ના મુવાડા (મધ્ય ગુજરાત ) જી. ખેડા  ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ચારણ ના મુવાડા  તેમજ આજુબાજુના  ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ. જેમાં અમદાવાદ ની HCG હોસ્પિટલ ના ડોક્ટર ડો.પ્રિતેશ શાહ. ડૉ. હિના પટેલ. ર્ડા ચંદ્રીકા ગોહિલ. ફૈસલ ભાઈ. ધવલભાઈ. તેમજ ઘોડાસર phc.ના અશોકભાઈ. અજયભાઇ. નરેશભાઈ ગઢવી તેમજ મુવાડા ના શ્રી ભાવના બેન ગઢવી (MD.Scin) ની સાથે 14 ડોક્ટર  ની ટીમ અને નર્સિંગ સ્ટાફ સાથે ર્ડા જે. પી ગઢવી સાહેબ   લાલસીંગ ભાઈ  ગઢવી, એમ. ડી ગઢવી  ભરતભાઈ વકીલ સાહેબ.  ભરતભાઈ ગઢવી. પ્રકાશ  ગઢવી  , પ્રવિણભાઇ ગઢવી, ચિરાગ ગઢવી  સહીત

 તમામ યુવાનો તેમજ વડીલો ખડેપગે રહી સેવા આપેલ


માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ


*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ

ચારણ સમાજનું ગૌરવ વિરાટ અર્જુનભાઈ ગીલવાચારણ સમાજનું ગૌરવ


માત્ર 7 વર્ષની ઉમરના વિરાટ અર્જુનભાઈ ગીલવાએ જીલ્લા કરાટે ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક ..મેળવી ચારણ સમાજનું નામ રોશન કરેલ છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન 


*ચારણત્વ બ્લૉગ પર જોવા માટે :-*


चारण समाजनुं गौरव

हर्षवर्धना मुकेशभाई गढ़वी - पंडित दिनदयाल उपाध्याय यूनिवर्सिटी ,( brand  ambassador of university ), a proud moment

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....