આજ રોજ તા.24/03/2019 રવિવાર ના રોજ ચારણ ના મુવાડા (મધ્ય ગુજરાત ) જી. ખેડા ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ચારણ ના મુવાડા તેમજ આજુબાજુના ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ. જેમાં અમદાવાદ ની HCG હોસ્પિટલ ના ડોક્ટર ડો.પ્રિતેશ શાહ. ડૉ. હિના પટેલ. ર્ડા ચંદ્રીકા ગોહિલ. ફૈસલ ભાઈ. ધવલભાઈ. તેમજ ઘોડાસર phc.ના અશોકભાઈ. અજયભાઇ. નરેશભાઈ ગઢવી તેમજ મુવાડા ના શ્રી ભાવના બેન ગઢવી (MD.Scin) ની સાથે 14 ડોક્ટર ની ટીમ અને નર્સિંગ સ્ટાફ સાથે ર્ડા જે. પી ગઢવી સાહેબ લાલસીંગ ભાઈ ગઢવી, એમ. ડી ગઢવી ભરતભાઈ વકીલ સાહેબ. ભરતભાઈ ગઢવી. પ્રકાશ ગઢવી , પ્રવિણભાઇ ગઢવી, ચિરાગ ગઢવી સહીત
તમામ યુવાનો તેમજ વડીલો ખડેપગે રહી સેવા આપેલ
માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ
*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો