રુતવા જયદીપભાઈ ગઢવી (ખળેલ)
રુત્વા ગઢવી (રુતુ) એ ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માં 99.8 PR અને 91 ટકા સાથે ઉત્તીર્ણ થઈને સમગ્ર ચારણ ગઢવી સમાજ અને ખળેલ પરિવાર નું ગૌરવ વધારેલ છે. રુત્વા ભાવનગર નિવાસી લાલુદાનભાઈ દાદુભાઈ ખળેલ, અજિતભાઈ દાદુભાઈ ખળેલ (ટીવી9) ના ભત્રીજી અને વિકાસદાન લાલુદાનભાઈ ખળેલ (મદદનીશ ઈજનેર) ના બહેન થાય છે.