ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 3 જુલાઈ, 2020

ચારણ સમાજનું ગૌરવ

નિરમા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ (ટેકનોલોજી અને એન્જિનિયરિંગ) માં પીએચડી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ લતાબેન ગઢવી ને ખૂબ ખૂબ આભિનંદન 

“एक लक्ष्य हासिल किया”
Successfully completed Ph.D in Computer Engineering (Technology and Engineering) from Nirma University.
माँ कुलदेवी और माँ खोडियार के आशीर्वाद से, Doctor of Philosophy की डिग्री हासिल की।
मुख्य रूप से इसका श्रेय मेरे पिता (भूपतसिंह वी गढ़वी), मेरे पति मुकेश गढ़वी और मेरी बेटी विश्वा को जाता है। 
मैं अपने माता-पिता के निरंतर समर्थन और प्रेरणा के लिए बहुत आभारी हूं। मेरा पूरा जीवन उनके समर्पण का भुगतान करने के लिए कम होगा. मेरे सास-ससुर के सहयोग के बिना लक्ष्य हासिल करना संभव नहीं था इसलिए मैं उनकी समझ और आशीर्वाद के लिए उनकी बहुत आभारी हूं।
मैं अपने मार्गदर्शक Dr. Madhuri D Bhavsar, Professor & Head, CS&E Dept, Nirma University के समर्थन और मार्गदर्शन के लिए बहुत आभारी हूं। 
मुझे गुणवत्ता अनुसंधान के लिए प्रोत्साहित करने के लिए मैं Nirma University and Directorate of Technical Education, Government of Gujarat की भी आभारी हूं। मैं उन सभी के लिए भी आभारी हूं, जिन्होंने मेरी यात्रा के दौरान प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से मेरी मदद की।
Dr. Lata M Gadhavi, 
M.Tech, Ph.D
Govt of Gujarat

મંગળવાર, 30 જૂન, 2020

Golden jubilee of Charan Bordige Junagadh.


આજ નો આ ઐતિહાસિક દિવસ એટલે કે આઇ શ્રી સોનબાઈ માઁ  સ્થાપિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય જુનાગઢ ને ૩૦/૦૬/૧૯૭૦ ના સ્થાપના દિવસ ને આજ ૩૦/૦૬/૨૦૨૦ નાં રોજ ૫૦ વર્ષ પૂર્ણ થયા. 

Golden jubilee of Charan Bordige Junagadh.

આ ૫૦ વર્ષ ના સુવર્ણ કાળ દરમિયાન આજ સુધી અનેક વિદ્યાર્થીઓ ની સુવર્ણ યાદો આ છાત્રાલય થી જોડાયેલી છે.. 

પાછુ આપડે કહી શકીએ કે "જૂની યાદો ના ગઢ એવા જૂનાગઢ ની પવિત્ર ભૂમિ માં અને છાત્રાલય ના પટાંગણ ની પોત પોતાની એવી અનેક યાદો સંગ્રહી બેઠેલી અમારી સ્વર્ગ સરીખી બોર્ડિંગ ને સુવર્ણ સતાબ્દી ની અંતરનાં ઊંડાણ માંથી હાર્દિક શુભેચ્છાઓ .. 

આઈ માઁ સોનલ ની અમીદ્રષ્ટિ કાયમ દરેક વિદ્યાર્થીઓ તથા અહી પધારેલા દરેક વ્યક્તિને માં કાયમ સુખી રાખે એવી પ્રાર્થના..🙏

જય  માઁ સોનબાઈ🙏

રવિવાર, 28 જૂન, 2020

પરેશદાનભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ

વાળાંક ચારણ સમાજનું ઘરેણુ એટલે પરેશદાન ગઢવી 

સુર અને સંગીતની દુનિયામાં ટુંક સમયમાં ખૂબ જ પ્રગતિ કરનાર એટલે આપડા ભુંગર ગામના પરેશદાન ગઢવી 
જેમનો આજે જન્મ દિવસ છે માં ભગવતી સોનલ તેમને હજુ પણ પ્રગતી કરાવે તેમજ દેશ વિદેશ માં પોતાના પરિવાર જનો અને સમગ્ર ચારણ સમાજનું ગૌરવ વધારે તેવી માતાજીને મંગલ કામના 

ભાઈશ્રી પરેશદાનભાઈને જન્મ દિવસની ફરી ફરી શુભેચ્છાઓ 

             વંદે સોનલ માતરમ્ 

ઈશુદાનભાઈ ગઢવી VTV

ઈશુદાન ગઢવી જન્મે હો થવાય નહી... 

સત્યની રાહે ચાલનારો ડાલામથો સાવજ કર્મઠ ન્યુઝ રિપોર્ટર એટલે ઈશુદાનભાઈ ગઢવી આજે સાક્ષાત્ માં સોનલ ના વિચારો ની સાથે ચાલી દેશ નુ ભલું કરવાં નિકળેલા Vtv ન્યુઝ ના રિપોર્ટર ઈશુદાન ગઢવી ને ગર્વની સાથે સેલ્યુટ કરવાનું મન થાય છે નિષ્પક્ષ સત્યની સાથે રહી ચમરબંધી ને ડણક આપી પ્રજા લક્ષી પાયાનાં પ્રશ્નો ને વાંચા આપવા પોતાની અગ્રીમતા સાથે સફળ બનાવવા અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આવા જાંબાઝ પત્રકાર ને લાખ લાખ વંદન છે.

તમામ મિત્રો ને વિનંતી પ્રજાલક્ષી પ્રશ્નો જાણવાં હોય જોવા હોય અને સમજવા હોય તો Vtv જોવાનો આગ્રહ રાખજો તમે તુટતા બચી જશો આપની આવનારી પેઢી મજબુત થશે આ મારી વાત નિષ્પક્ષ છે ભગવાન ની સાક્ષી એ છે.

જ્યા કર્મ હોય ત્યા કૃષ્ણ હોયજ... સત્યની સાથે હમેંશા

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...