વાળાંક ચારણ સમાજનું ઘરેણુ એટલે પરેશદાન ગઢવી
સુર અને સંગીતની દુનિયામાં ટુંક સમયમાં ખૂબ જ પ્રગતિ કરનાર એટલે આપડા ભુંગર ગામના પરેશદાન ગઢવી
જેમનો આજે જન્મ દિવસ છે માં ભગવતી સોનલ તેમને હજુ પણ પ્રગતી કરાવે તેમજ દેશ વિદેશ માં પોતાના પરિવાર જનો અને સમગ્ર ચારણ સમાજનું ગૌરવ વધારે તેવી માતાજીને મંગલ કામના
ભાઈશ્રી પરેશદાનભાઈને જન્મ દિવસની ફરી ફરી શુભેચ્છાઓ
વંદે સોનલ માતરમ્
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો