Sponsored Ads
શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019
શનિવાર, 13 ઑક્ટોબર, 2018
(આઈ બેલી) માં મોગલ પ્રાગટ્ય અવસર
પરમ .પુજય આઈ મા ના પ્રાગટય અવસરે આપ સર્વ મૉગલ છૉરૂ નુ મૉગલ છૉરૂ પરિવાર આપને હાદિક આમંત્રણ છે
પધારૉ
તા . 19-10-2018 (શુક્રવાર)
જય મૉગલ મા
જય આઈ બેલી મા
વધુ માહિતી માટે : -
અજીત ગઢવી -
99090 99299
78199 99996
શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018
શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018
શુક્રવાર, 18 મે, 2018
हरिरस प्रबोध तथा प्रताप पच्चीसी ग्रंथनुं विमोचन
हरिरस प्रबोध तथा प्रताप पच्चीसी ग्रंथनुं विमोचन
ता.20-05-2018
हरिरस प्रबोध ग्रंथ विमोचन प.पू. श्री मोरारीदास बापुना वरद हस्ते तथा प्रताप पच्चीसी ग्रंथ विमोचन कुमारीका दिकरीयुं ना करकमळो द्रारा राखेल छे
*दिप प्रागट्य - सवारे 9-00 कलाके*
आ समग्र प्रसंगोत्सवमां परम पूजय चारण माताजीओ, परम पूजय संतो - भक्तो महात्माओ, महानुभावोनी हाजरी अने सजजनो, स्नेहीओना अने धर्मप्रेमीओना सानीध्यथी संपन्न थशे.
प्रसाद बपोरे 12-30 कलाक़े तथा रात्रे 7-30 कलाक़े सौ साथे लईशुं
डायरो रात्रे 9 - 00 कलाक़े
गोविंदभा पालीया
अनुभा जामंग
तथा नामी - अनामी साहित्यकारो अने भजनानंदीओ
*आ विमोचन प्रसंगोत्सवना कार्यक्रममां आप सर्वने परिवारजनो साथे पधारवा सस्नेह निमंत्रण छे*
*स्थळ* :- राजकोट - सरधार रोड, जुना पादर, जागृति धाम, काळीपाट- राजकोट,
*निमंत्रक*
चारण पालु भगत तथा जाडेजा दरबारो
गाम काळीपाट अने स्नेहीओना सादर जय माताजी
संपर्क सूत्र - बीपीनदान के गढवी (9725530077)
*।। जे समयने साचवे ऐने समय साचवशे ।।*
*पत्रिका चारणत्व ब्लॉग पर जोवा माटे*
वंदे सोनल मातरम
🌐📲🌐📲🌐📲🌐📲🌐
*📲 अवनवा समाचार, साहित्य, रोजगार समाचार वगेरे आपना मोबाईल पर मेळववा माटे आ नंबर 9687573577 मनुदान गढवी पर मेसेज करो
શુક્રવાર, 20 એપ્રિલ, 2018
ત્રીદિવસીય મહોત્સવ, 22 મો પાટોત્સવ, "માં માંગલ શક્તિ એવૉર્ડ, તથા શતચંડી યગ્ન, અર્પણ સમારોહ.*
*(ભગુડા ગામ એજ માંગલ ધામ)*
*ત્રીદિવસીય મંગલ મહોત્સવ :-*
*1. તારીખ :- 27/4/2018 ને શુક્રવાર*
:- શતચંડી યગ્ન પ્રારંભ :- સવારે 8:30 કલાક થી
:- સર્વરોગ નિદાન કેમ્પ :- રાહુલ લીલા અને તેમની ટીમ
સંપર્ક :- MO.9925818193
:- સંતવાણી કાર્યક્રમ :- સમય રાત્રે 9:30 કલાકે
*કલાકારો :-*
શ્રી બીપીનભાઈ સઠીયા :: શ્રી પોપટભાઈ માલધારી
શ્રી મનહરદાન ગઢવી :: શ્રી ગગનભાઈ જેઠવા
શ્રી ભોલાભાઈ આહીર
*1. તારીખ :- 28/3/2018 ને શનિવાર*
યગ્ન દ્રતિય દિવસ
*3. તારીખ :- 29/4/2018 ને રવીવાર*
:- વિશ્વ વંદનિય પૂ.મોરારીબાપુના શુભહસ્તે
છઠ્ઠો "માં માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ
:- સંતવાણી કાર્યક્રમ સમય રાત્રે 8:30 કલાકે
*વિશેષ ઉપસ્થિતી :- પદ્મશ્રી ભીખૂદાનભાઈ ગઢવી*
*શ્રી માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ ભાવ વંદના :-*
શ્રી શંકરદાનજી દેથા :- લીંબડી.
શ્રી યશકરણદાનજી રતનું :- પોરબંદર
શ્રી મેરુભાભાઈ ગઢવી :- છત્રાવા
શ્રી વિદ્યારામજી હરિયાણી :- રાજકોટ
શ્રી લક્ષ્મણભાઈ બારોટ :- મોગલધામ ,ભજન શક્તિપીઠ
શ્રી દેવરાજ ગઢવી :- નાનો ડેરો, કચ્છ
*સંતવાણી ના કલાકારશ્રી ઓ :-*
1. કિર્તીદાન ગઢવી
2. દેવરાજ ગઢવી
3. રાજભા ગઢવી
4. દિપકબાપુ હરીયાણી
5. જીજ્ઞેશ કવીરાજ
6. લક્ષમણબાપુ બારોટ
7. ભરતદાન ગઢવી
8. હરેશદાન સુરૂ
9. અનુભા જામંગ
10. શંકરભાઈ આહીર
11. નાજાભાઈ આહીર
*-:પ્રેરક/શુભેચ્છક:-*
માયાભાઈ આહીર
*-:એવોર્ડ સંચાલન:-*
મહેશભાઈ ગઢવી
(બોટાદ)
*સંપર્ક :-*
:- રામભાઈ આહિર :- MO. 94264 50462
:- માયાભાઈ ભગુડા :- MO.98791 50450
*-:નિમંત્રક:-*
શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ભગુડા
તા:-મહુવા જી:-ભાવનગર
*આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો :-*
*સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ GTPL ડાયરો ચેનલ પરથી અને YouTube પર ઓમ ભુમિ સ્ટુડીઓ પર થી કરવામાં આવશે*
ઓમ સ્ટુડીઓની લિંક નિચે આપેલ છે.
https://www.youtube.com/channel/UCAiFmZ5zbz9Nv9m6iN48cvg
ગુરુવાર, 19 એપ્રિલ, 2018
સોમવાર, 9 એપ્રિલ, 2018
બુધવાર, 28 માર્ચ, 2018
પિપોદરા મોગલધામ ખાતે ' પાટોત્સવ નિમિતે ૨૪ કલાક ના નવંરગો માડંવો અને રાત્રી ના મોગલ ના તરવાડા નો તથા પ્રસાદી નો લાભ લેવા સર્વે મોગલછોરુ ને પિપોદરા મોગલ ધામ વતી હાર્દીક આમંત્રણ છે...।
તા- ૨૯/૦૩/૨૦૧૮ ને ગુરુવાર ના રોજ પિપોદરા મોગલધામ ખાતે ' પાટોત્સવ નિમિતે ૨૪ કલાક ના નવંરગો માડંવો અને રાત્રી ના મોગલ ના તરવાડા નો તથા પ્રસાદી નો લાભ લેવા સર્વે મોગલછોરુ ને પિપોદરા મોગલ ધામ વતી હાર્દીક આમંત્રણ છે...।।। આ પત્રીકા ને રુબરુ સમજી પધારવા વિનંતી છે ....
સોમવાર, 19 ફેબ્રુઆરી, 2018
काग अेवॉर्ड. 2018
શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018
ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018
બુધવાર, 17 જાન્યુઆરી, 2018
ગુરુવાર, 4 જાન્યુઆરી, 2018
चारण आत्मीय संगठन महोत्सव
Featured Post
શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ
શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !! જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...





















