*"સોનલધામ" શ્રી ગઢવી (ચારણ) યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આયોજીત*
ડૉ. ભીમરાવ આંબેડકર આરોગ્ય જીવન સંસ્થાન હનુમાન ગઢ રાજસ્થાન દ્વારા સચાલિત
*...ચિકન ગુનીયાનાં દર્દીઓ માટે સ્પેશ્યલ કેમ્પ....*
એક્યુપ્રેશર મેગ્નેટ અને સુજોક પધ્ધતિનો વિશાળ કેમ્પ
વગર દવાઓથી એક્યુપ્રેશર અને મેગ્નેટ પધ્ધતિથી હાથ અને પગની નાડી દબાવીને રોગોનાં ઈલાજ કરવાની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
*આ કેમ્પની રજીસ્ટ્રેશન ફી માત્ર 100 છે.*
આ ઉપરાંત સાત દિવસ સારવાર કરવામા આવશે
*રજીસ્ટ્રેશન ની તારીખ - સમય:-*
તા. 28-12-2018 શુક્રવાર,
સમય :- સવારે 9:30 થી સાંજે 7:00 સુધી.
*કેમ્પની તારીખ અને સમય :-*
તા.29-12-2018,શનિવાર થી તા.4-1-2019 શુક્રવાર
(7 દિવસ)
સમય :- સવારે 9:30 થી 12:00 , સાંજે 4:00 થી 7:00 કલાકે
*કેમ્પનુ સ્થળ :-*
ગઢવી સમાજ, વાડી ના હોલ માં, ડી.સી. 2, આનંદ માર્ગ સ્કુલની સામે , ગાંધીધામ , કચ્છ
વેરીક્રોઝ વેન્સ (ફુલી ગયેલી નસો) ગેરેન્ટીથી ઈલાજ કરવામાં આવશે.
*સંચાલક :-*
અનિલભાઈ યાદવ : 9714787537, હરીશભાઈ : 7016277382
*આયોજક :-*
*"સોનલધામ" શ્રી ગઢવી (ચારણ) યુવક મંડળ ટ્રસ્ટ,*
સંપર્ક :- વિપુલભાઈ ગઢવી :- 9687700708
નોંધ :- 7 દિવસમાં વજન ઘટાડવાની વિશેષ સુવિધા - કોઈપણ પ્રકારના કમરના દુ:ખાવાની સારવાર માટે અવશ્ય મળો