આઈ સોનલ માંની આગામી 96 મી જન્મ જંયતિ
તા.જી.મોરબી ના રફાળેશ્વર ગામ માં રફાળેશ્વર ચારણ સમાજ તરફથી ઉજવાતી આ 30 મી
જન્મ જયંતિ ઠે.-સોનલ સોસાયટી આઇ સોનલ ચારણ સમાજ ની વાડી ખાતે તા.8-1-2019 ના રોજ ધામધુંમ થી ઉજવવામાં આવશે રથયાત્રા સવારે 9-30 કલાકે સમુહ પૃસાદ બપોર ના 12-30 કલાકે
પ્રકાશ આર.ગુઢડા
97249 66630
દિનેશ અેચ.ગુઢડા
90999 11123
રાજેશ કે.દેવસુર(લાંબા)
99134 39127
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો