ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 27 ડિસેમ્બર, 2019

કવિશ્રી હરપાલદાનભાઈ દ્રારા રચેલ આઈશ્રી સોનલ ચાલીસા




*મોભીયાણા ગામનું ખીલતુ ફુલડુ*

કવિશ્રી હરપાલદાન.ટી ગઢવી દ્વારા રચેલ આઈ શ્રી સોનલ ચાલીસા   પુસ્તકનું આવતી કાલે સોનલધામ મઢડા ખાતે આઈશ્રી બનુમાંના વરદ્ હસ્તે  શુભ વિમોચન 

માત્ર 18 વર્ષની ઉમરના હરપાલદાન ગઢવી દ્વારા 40 પેઈજનુ પુસ્તક આઈશ્રી સોનલ ચાલીસા બનાવેલ છે.  માતાજી પ્રત્યે આટલી ભાવના અને લાગણીને વંદન 🙏🏻

*જગત માં જીવે શક્તિ એની સાબિતી બનુઆઈ*
*મુકામ ભાણી મઢડા સાક્ષાત જાણે સોનબાઈ*

આજીવન આઈ સોનલ ના ભેખધારી અને આઈ સોનલ ની ભક્તિમાં જેણે પોતાનું સંપુર્ણ જીવન વ્યતીત કર્યું એવા આઈશ્રી બનુમાંને હાથે *શ્રી સોનલ સાલીચા પુસ્તક નું વિમોચન કરતા હર્ષની લાગણી અનુભવુ છું. 
:- કવિશ્રી હરપાલદાન ગઢવી 

*કવિશ્રીનો પરિચય :-*
નામ : હરપાલદાન તોગુદાનભાઈ કુચાંલા
ગામ : મોભીયાણા 
તા: રાજુલા 
અભ્યાસ : કોલેજ પહેલુ વર્ષ 

સંપર્ક :9316297043 

કવિશ્રી હરપાલદાનભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન માં સોનલ ના આશિર્વાદ વરસતા રહે તેવી મંગલ પ્રાર્થના 
💐💐💐


સૂરજ રે ઉગેને સોનલમાઁ સાંભરે , ઝાઽવા ઝંખેને ઝરમર મેઘ વર્ષે , સોનલમાં વર્ષે મુશળઘાર



સૂરજ રે ઉગેને સોનલમાઁ સાંભરે , ઝાઽવા ઝંખેને ઝરમર મેઘ વર્ષે , સોનલમાં વર્ષે મુશળઘાર

સોનલબીજ નિમીતે સૌરાષ્ટ્ર કાંતિનો અહેવાલ 

વંદે સોનલ માતરમ્

सोनलबीज नीमीते ऑडियो. MP3

जय माताजी

प.पू.आईश्री सोनल मांनो 97 मो प्रागट्य दिवस पोष सुद-2 सोनल बीज उजवणी करवामां आवशे आ निमिते नीचे मुजबना ऑडियो (MP3) 


आ ऑडियो डाउनलोड करवा माटे भजन ना नाम पर क्लिक करशो ऐटले डाउनलोडनुं ऑप्शन आवशे.


(1) सोनल मां नी दिव्य वाणी :- Click Here


(2) नारायण स्वामी बापुना स्वरमां


(3) बाबभा गढवी अने दक्षाबेन प्रजापतिना स्वरमां


  1. SONAL MA NE SAMBHARJE
  2. SONAL SUKHKARI MARI MAVDI
  3. AAVO SONAL MA
  4. MADI TARA SORATH DHARA MA BESNA
  5. JAY JAY CHARANI BHAVDUKH
  6. DEVI DYALI
  7. AEVA SAMAJO RE SHAKTI NA CHHORU
  8. AARATI




(4) शकितदान गढवी पान्ध्रो कच्छ(9979047118)ना स्वरमां

  1. SONAL CHALISA
  2. HE CHARANI

(5) अन्य 

  1.  SONAL MA ABH KAPALI - JOGIDANBHAI CHADIYA
  2. KALI ANDHARI - BHIKHUDAN GADHAVI
  3. AAI SONAN NA PRATAPE - BHIKHUDAN GADHAVI
  4. SONAL SACHO SAD AMARO - DEVRAJ GADHAVI(NANO DERO)
  5. JAPO NIT SONAL MA NU NAME
  6.  DUHA CHAND
  7. VRAT LIDHU VARVADI TANU
  8. MATAJI MADHADA VALI
  9. AAI SONAL AVTARI
  10. AAI SONAL ISHWARI
  11. MADHADAVALI MAT DAYALU
  12. ISHARDAN GADHAVI
  13. SONAL CHALISA - HEMANT CHAUHAN
  14. SONAL MA NI AARTI




                      सहकार माटे आभार


                    वंदे सोनल मातरम् 

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2019

સોનલબીજ મહોત્સવ , ભાવનગર



.           જય માતાજી .

*સોનલબીજ મહોત્સવ ,ભાવનગર*

ચારણ સમાજ સૂધારક અને ઉજ્વલ ભવિષ્ય નો કેડો આપનાર ભગવતી આઇ  શ્રી સોનલ માં ના ૯6 મા પ્રાગટ્ય પર્વ (સોનલ બીજ) નીમીતે ભાવનગર ચારણ - ગઢવી સમાજનું   ભાવભર્યૂ    આમંત્રણ..

ભાવનગર ચારણ બોર્ડીગ ખાતે પ.પૂ આઈશ્રી સોનલમાંનો *96મો જન્મોતસ્વ* ઉજવાશે.

*કાર્યક્રમની રુપરેખા :-*

સોનલ વંદના ડાયરો 
:-  27-12-2019, શુક્રવારે રાત્રે 8 કલાકેથી.

*કલાકાર શ્રી :-*
સાગરદાન ગઢવી :- લોક ગાયક
દીલુભાઈ ગઢવી :- સાહિત્યકાર 
પ્રકાશભાઈ ગઢવી :- સાહિત્યકાર
 રઘુવીરદાન કુંચાલા :- લોક ગાયક

*તા. 28-12-2019, શનિવાર :-*
સવારે 7 કલાકે સોનલમાંના મંદિરે પૂજન - પ્રાથના 
સવારે 9:30 કલાકે શોભાયાત્રા
સવારે 11 કલાકે તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સ્નમાન સમારંભ
બપોરે 12:00 કલાકે ભોજન,પ્રસાદ

*નિમંત્રક ,લી,પ્રમુખશ્રી  :-*
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય.
તથા સમસ્ત ચારણ - ગઢવી સમાજ, ભાવનગર



                    વંદે સોનલ માતરમ્

भगवतदानभाई गढवी द्वारा अनेरी पहेल

उगमणा ओरडा वाळी भजुतने भेळीयावाी

સોમવાર, 23 ડિસેમ્બર, 2019

દરબારશ્રી સાગરભાઈ ડાભીયા દ્રારા સોનલબીજ આયોજનનું આમંત્રણ પાઠવેલ



ચારણ સમાજ જેઓને પ્રિય હોય અને ચારણ સમાજને પણ જેઓ પ્રિય હોય તેવા કાઠી દરબારશ્રી સાગરભાઈ ડાભીયા, મહુવા ,દેવપ્રયાગ રેસીડેન્સી ખાતે સોનલબીજ ઉજવણીનું  ભવ્ય આયોજન કરતા હોય તો તેમની આમંત્રણ પત્રિકા આપવા માટે ગઈકાલે તા 22|12|2019 ના રોજ ભાદરા પધારેલ . સમગ્ર ભાદરા ગઢવી સમાજને આમંત્રણ પાઠવેલ તેમજ સમસ્ત ગઢવી સમાજ કાળેલા ગામને પણ આમંત્રણ પાઠવેલ છે 

*"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝંખનાવાળા એવાશ્રી દરબારશ્રી સાગરભાઇ ડાભીયા નાની ઉંમરે પણ કામ જબરુ છે.*

મહુવા ખાતે સાગરભાઈ દ્રારા માં સોનલબીજ ઉજવવાની બહુ જ ઉમદા પહેલ કરવામાં આવી. આવી પહેલ માટે સાગરભાઈને ખૂબ ખૂબ અભિનંદન માં ભગવતી સોનલ આપનો કાર્યક્રમ સફળતા પુર્વક પાર પાડે તેવી પ્રાર્થના 💐💐


             *વંદે સોનલ માતરમ્*

ભાઈ શ્રી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું મુંબઈ ચારણ સમાજ ના પ્રમુખ શ્રી વાલજી ભાઈ ગઢવી નો


ભાઈ શ્રી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું મુંબઈ ચારણ સમાજ ના પ્રમુખ શ્રી વાલજી ભાઈ ગઢવી નો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...