*મોભીયાણા ગામનું ખીલતુ ફુલડુ*
કવિશ્રી હરપાલદાન.ટી ગઢવી દ્વારા રચેલ આઈ શ્રી સોનલ ચાલીસા પુસ્તકનું આવતી કાલે સોનલધામ મઢડા ખાતે આઈશ્રી બનુમાંના વરદ્ હસ્તે શુભ વિમોચન
માત્ર 18 વર્ષની ઉમરના હરપાલદાન ગઢવી દ્વારા 40 પેઈજનુ પુસ્તક આઈશ્રી સોનલ ચાલીસા બનાવેલ છે. માતાજી પ્રત્યે આટલી ભાવના અને લાગણીને વંદન 🙏🏻
*જગત માં જીવે શક્તિ એની સાબિતી બનુઆઈ*
*મુકામ ભાણી મઢડા સાક્ષાત જાણે સોનબાઈ*
આજીવન આઈ સોનલ ના ભેખધારી અને આઈ સોનલ ની ભક્તિમાં જેણે પોતાનું સંપુર્ણ જીવન વ્યતીત કર્યું એવા આઈશ્રી બનુમાંને હાથે *શ્રી સોનલ સાલીચા પુસ્તક નું વિમોચન કરતા હર્ષની લાગણી અનુભવુ છું.
:- કવિશ્રી હરપાલદાન ગઢવી
*કવિશ્રીનો પરિચય :-*
નામ : હરપાલદાન તોગુદાનભાઈ કુચાંલા
ગામ : મોભીયાણા
તા: રાજુલા
અભ્યાસ : કોલેજ પહેલુ વર્ષ
સંપર્ક :9316297043
કવિશ્રી હરપાલદાનભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન માં સોનલ ના આશિર્વાદ વરસતા રહે તેવી મંગલ પ્રાર્થના
💐💐💐
Ha kaviraj
જવાબ આપોકાઢી નાખોJay mataji