ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શુક્રવાર, 4 નવેમ્બર, 2022

ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઈસુદાનભાઈ ગઢવી ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!


ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઈસુદાનભાઈ ગઢવી  ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

વિજય ભવ:

કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા આયોજિત ગુજરાત નોટરીની પસંદગી યાદીમાં સ્થાન પામતાં ગઢવી વકીલશ્રીઓ.

કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા આયોજિત ગુજરાત નોટરીની પસંદગી યાદીમાં સ્થાન પામતાં ગઢવી વકીલશ્રીઓ.

➡️વિજયભાઈ પુષ્પદાનભાઈ ગઢવી
      ભુજ

➡️ગઢવી મહેન્દ્રસિંહ ધનુદાનભાઈ.
      હિંમતનગર (સાબરકાંઠા)

બન્ને વકીલ સાહેબને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐

સોમવાર, 31 ઑક્ટોબર, 2022

આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ ના નવ નિયુક્ત પ્રમુખ તરીકે શ્રી જીલુભાઈ ભોજાભાઈ અરડુ (ગઢવી) ની સર્વાનુમત્તે વરણી થયેલ

જય માતાજી

સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે ગઈકાલ તારીખ ૩૦-૧૦-૨૦૨૨ ને રવિવાર ના રોજ કાળેલા ગામ ખાતે મીટીંગ યોજાઈ હતી જેમાં *આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ* ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી ની વરણી કરવામાં આવી.

 *આઈશ્રી પીઠબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ* ના નવ નિયુક્ત પ્રમુખ તરીકે શ્રી જીલુભાઈ ભોજાભાઈ અરડુ (ગઢવી) ની સર્વાનુમત્તે વરણી થયેલ છે.
શ્રી જીલુભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 સહ આવનારા સમયમા સામાજીક કાર્યો કરતા રહે તેવી માતાજી ને પ્રાર્થના.રવિવાર, 30 ઑક્ટોબર, 2022

સાલોલી ગામનું ગૌરવ દિલરાજ કનુભાઈ કાગસાલોલી ગામનું ગૌરવ :- દિલરાજ કનુભાઈ કાગ

તાજેતર માં નીટ પાસ કરી અને ભાવનગર સરકારી મેડિકલ
કોલેજમાં M.B.B.S માટે એડમિશન મેળવવા બદલ દીલરાજભાઈ કાગ ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐🌸

દિલરાજે ધોરણ ૧૦ માં ૯૧.૩૩% સાથે કેન્દ્રમાં દ્રિતીય સ્થાન મેળવેલ હતું અને ધોરણ ૧૨ સાઈન્સ માં મુખ્ય વિષયના ૯૬ % ના મેરીટ સાથે ઉતિર્ણ હતા 

માંતાજી હંમેશા સફળતા અપાવે તેમજ
દિલરાજ ને ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ


Featured Post

શ્રી ચારણ - ગઢવી સેવા સદન (શક્તિકુંજ) હરિદ્વાર

શ્રી ચારણ - ગઢવી સેવા સદન (શક્તિકુંજ) હરિદ્વાર "શક્તિકુંજ" એ માં ગંગાનદી ના પાવન ચરણો હરિદ્વાર માં નિર્માણ પામેલ ચારણ - ગઢવી સમાજ...