ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 30 ઑક્ટોબર, 2022

સાલોલી ગામનું ગૌરવ દિલરાજ કનુભાઈ કાગ



સાલોલી ગામનું ગૌરવ :- દિલરાજ કનુભાઈ કાગ

તાજેતર માં નીટ પાસ કરી અને ભાવનગર સરકારી મેડિકલ
કોલેજમાં M.B.B.S માટે એડમિશન મેળવવા બદલ દીલરાજભાઈ કાગ ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐🌸

દિલરાજે ધોરણ ૧૦ માં ૯૧.૩૩% સાથે કેન્દ્રમાં દ્રિતીય સ્થાન મેળવેલ હતું અને ધોરણ ૧૨ સાઈન્સ માં મુખ્ય વિષયના ૯૬ % ના મેરીટ સાથે ઉતિર્ણ હતા 

માંતાજી હંમેશા સફળતા અપાવે તેમજ
દિલરાજ ને ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો