Sponsored Ads
રવિવાર, 22 માર્ચ, 2020
માનવતાની મહેકનું ઉત્મ ઉદ્દાહરણ
રાજકોટ : રીટાબેન કલ્પેશભાઈ પંડ્યા રહે નીલકંઠ સિનેમા પાછળ મેહુલ નગર ના પતિ ડોક્ટર પ્રકાશ મોઢા ની ગોકુલ હોસ્પિટલમાં દાખલ હોય તેમને બપોરનો ટિફિન દેવા માટે તેમની 10 વર્ષની દીકરીને લઈને જતા હતા કોઈ રીક્ષા કે અન્ય કોઇ વાહન ન મળતા ચાલીને જતા હતા ત્યારે સોરઠીયાવાડી સર્કલ પર ફરજ માં હાજર ડીસીપી વન શ્રી રવિ મોહન સાહેબ અને ભક્તિનગર પોલીસ પી.આઈ શ્રી વી.કે.ગઢવી સાહેબ નું ધ્યાન જતા તેઓને પોલીસની સરકારી મોબાઈલ માં બેસાડી ને મોકલી આપેલ છે અને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...