ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 22 માર્ચ, 2020

માનવતાની મહેકનું ઉત્મ ઉદ્દાહરણ

રાજકોટ : રીટાબેન કલ્પેશભાઈ પંડ્યા રહે નીલકંઠ સિનેમા પાછળ મેહુલ નગર ના પતિ ડોક્ટર પ્રકાશ મોઢા ની ગોકુલ  હોસ્પિટલમાં દાખલ હોય તેમને બપોરનો ટિફિન દેવા માટે તેમની 10 વર્ષની દીકરીને લઈને જતા હતા કોઈ રીક્ષા કે અન્ય કોઇ વાહન ન મળતા ચાલીને જતા હતા ત્યારે સોરઠીયાવાડી સર્કલ પર ફરજ માં હાજર ડીસીપી વન શ્રી રવિ મોહન સાહેબ અને  ભક્તિનગર પોલીસ પી.આઈ શ્રી વી.કે.ગઢવી સાહેબ નું ધ્યાન જતા તેઓને પોલીસની સરકારી મોબાઈલ માં બેસાડી ને મોકલી આપેલ છે અને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો