Sponsored Ads
મંગળવાર, 9 જાન્યુઆરી, 2018
સમગ્ર ગુજરાત ક્ષેત્ર લેવલ ના GIFA (ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ) તરફથી ગુજરાત ની માટીના સાચા સ્વર ધરાવતા અને સમગ્ર ગુજરાત રાજ્ય થતા ચારણ સમાજ ના ગૌરવ એવા શ્રી કિરણબેન ગઢવી ને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવેલ છે. ચારણી પરંપરા અને ગુજરાતી સઁસ્કૃતિ ને જાળવી બેનશ્રી એ આપણી સઁસ્કૃતિ ને ગૌરવ અપાવ્યું છે. આપ સતત સઁસ્કૃતિ ને ઉજાગર કરતા રહો એવી ભગવતી પાસે પ્રાર્થના... જય હો ચારણત્વ.
રવિવાર, 7 જાન્યુઆરી, 2018
तमाम सरकारी नोकरीओनी तैयारी माटे
શું તમારે સરકારી નોકરી જોઈએ છે ?
શું તમે 12 પાસ છો ?
શું તમારી ઉમર 18 વર્ષથી વધારે છે ?
શું તમે તમારા માતા-પિતાને ગર્વ અપાવવા માગો છો?
જો .....હા.......હોય.........તો......
*આજેજ અમારો સંપર્ક કરો*
(રોજની 8થી10 કલાક મહેનત થાય એમ હોય તો જ)
*કારણ કે 2018 મા મોટે પાએ સરકારી ભરતી થવાની*
તમામ સરકારી નોકરીની તૈયારી માટે
ANGEL ACADEMY
*7575072872 વધારે માહિતી માટે*
angelacademy.co.in FREE મટેરિયલ્સ માટે
*ગાંધીનગર*
સેક્ટર 16, ઘ-5 સર્કલ પાસે
સવારે 8:10, બપોરે 3:5
સેકટર 29, ઘ 6 સર્કલ પાસે,
સાંજે 5:7
*માર્ગદર્શક :સામત ગઢવી (15 પરીક્ષામાં પાસ થનારા અનુભવી અને તજજ્ઞ શિક્ષક)*
*છોકરા અને છોકરીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે.*
7046458111
Featured Post
સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ
કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા Class -1 (વર્ગ -૧) તરીકે નિયુક્ત થવા બદલ રશ્મિ હિમાંશુ ઝૂલા ને...
-
. || જય મોગલ મા || આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી ...