ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 10 ઑક્ટોબર, 2020

રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતી નિમિત્તે આજે પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ....






 રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતી નિમિત્તે આજે પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ....


૧.ગુજરાત સમાચાર,
૨.સંદેશ,
૩.દિવ્ય ભાસ્કર,
૪.અકિલા,
૫.આજકાલ,
૬.સૌરાષ્ટ્ર ક્રાંતિ,
૭.પગદંડી,
૮.સુપ્રભાત સૌરાષ્ટ્ર,
૯.ગાંધીનગર ટુડે,
૧૦.ગુજરાત છાયા,
૧૧.આપણું ગુજરાત.
✍️અખબાર અહેવાલ લેખન :
હિતેષ ગઢવી-રાજકોટ.
મો.૯૯૨૪૮ ૧૦૫૯૪

ભાવનગર રાજ્યના મેઘ કંઠીલા રાજકવિ શ્રીપિંગળશી પાતાભાઈ નરેલા ની ૧૬૫ મી જન્મ જયંતિ


आजे भावनगर राजकवि श्री पिंगळशीभाई पाताभाई नरेला नी 165 मी जन्म जयंती छे.*

तो ते निमित्ते "भावनगर राजवि श्री पिंगळशीभाई पाताभाई नरेला"   विशे थोडी जाणकारी अने तेमनो जीवन परीचय  आप समक्ष मुकवानो नानकडो प्रयाश करेल छे

*राजकवि = भावनगर*
*जीवन काळ ( 1856  - 1939 )*

.  *राजकवि श्री पींगळशीभाईनो जन्म सवंत 1912 ना आसो सुद अगीयारस ई.स.1856 मां 10 ओक्टोबर ना रोज  शिहोरमां थयो हतो*

ते ओए  *डिंगळ गुजराती , हिन्दी, चारणी ,  संस्कृत, व्रजभाषा,मारवाडी वगेरे भाषाओना जाणकार हता।*

*नरेला कुटुंब भावनगर राज्यना सात  पेढी ना राजकवि पदे रहेला ।*
*दादा श्री मुळुभाई नरेला महाराजा भावसिंहजी अने अेखराजजीना वखतमां राजकवि हता ,*
*पिंगलशि भाय ना पिता पाताभाई नरेला पोते पण समर्थ कवि अने वार्ताकार हता ,*
*तेओ महाराजा जशवंतसिहजी अने अखेराजजीना समयमां राजकवि पदे रहेला*

*राज्यना दिवान " गगा ओझा " अने शामळदास महेता तेमना परम मित्रोमांना एक हता ,*
*आ मित्रो एेक बीजानी हाजरी वगर चा पण न पीता ,*

*भावनगर राज्यना दिवान शामळदास गुजरी गया पछी पिंगलशिबभाये चा पण छोडी दीधेली ,*

*पिंगलशिभाईए  *श्री दलपतराम अने फार्बस साहेब साथे एक मास सूधी छावणीमां वास करीने भावनगरनो ईतिहास कहेलो,*

.  *महाराजा तख्तसिंहजीअे पाताभाई बाद पींगळशीभाईने राजकविनी पदवी आपेली तेओ भावसिंहजी अने* *कृष्णकुमारसिंहजीना समय सूधी आ पदे रह्या,*

.  *तेमणे रचेला पुस्तकोमां :- (1) हरिस ग्रंथ-संपादन (2) श्री कृष्ण बाळलीला (3) चित्तचेतावनी (4) तख्तप्रकाश (5) भावभुषण (6) पिंगळ काव्य भाग -  1अने 2 (7) सुबोधमाळा (8) ईश्वर आख्यान (9) पींगळ विरपुजा (10) सुजात चरित्र अने सतीमणी नोवेल (11) श्री सत्यनारायण कथा संस्कृत-गुजरातीमां तरजुमो ....जेवा ग्रंथो तेमणे रचेला ,*

.  *तेओ श्री कृष्णकुमारसिंहजी - चारणविध्यालयना स्थापक पण छे . ते उपरांत पिंगलशिभाय "चारण हित वर्धक सभा" ना पायाना पत्थरों पैकी ना एक हता,*

राजकवी *श्री पिंगलशिभाय नरेला ने मळेला बिरुदो*

*"मध्ययुग ना छेल्ला संस्कारमूर्ति चारण",*
*"देवतुल्य कविराज",*
*"चारण शिरोमणी",*
*"अखंड आराधक",*
*"साधुचरित कवी",*
*"शुभ संस्कारो नो मनवदेहे विचरतो स्तम्भ",*
*"ड़िंगळ नो उकेलनार",*
*"सर्जनशक्ति नो पुंज",*
*"भावनगर नी काव्य कलगी"*
*"महाराजा ना मुगट नो हीरो"*

तथा

*नरसिंह मेहता, दयाराम, धीरा, मीरां आने अखा ने समकक्ष कवी,*

*जेवा अनेक मानवाचक बिरुदो, शब्दों अने लेखो थी महाराजाओ, कविओ, लेखको, अने विवेचकोए बिरदव्या छे।*

महाराजा *श्री अे तेमणे आपेला ( शेढावदर ) गाममां  आजे पण राजकवि श्री पिंगळशीभाई पूजाय छे,*

.  *राजकवि पद उपरांत*
*पींगळशीभाई*
*जोगीदानभाई नरेला*
*अनीरुधभाई नरेला*
*तेमज चंद्रजीतभाय नरेला*
*आ सर्वे भावनगर राज्यना अंगत सलाहकार पदे पण रहेला ,*

. *नरेला कुटुंबनि पांच पेढी  राजकवि पदे रहेला.*
तेमा
*मुळभाई नरेला*
*पाताभाई नरेला*
*पींगळशीभाई नरेला*
*हरदानभाई नरेला*
*बळदेवभाई नरेला..*

*राजकवि पदे रहेला*
 

*आ माहिती संकलन माँ " श्री धर्मदिपभाई नरेला" मददरूप बन्या एे बदल एेमनो खूब खूब आभार*

*
           

            *वंदे सोनल मातरम्*

બુધવાર, 7 ઑક્ટોબર, 2020

બાવભાઈ ભીખાભાઈ અરડુ (ગઢવી)ને ખૂબ ખુબ અભિનંદન


બાવભાઈ ભીખાભાઈ  અરડુ (ગઢવી)ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐

તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની  *અમરેલી  જીલ્લા મંત્રી*  તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન  અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના

          *વંદે સોનલ માતરમ્*

આલાભાઈ રામભાઈ અરડુ (ગઢવી)ને ખૂબ ખુબ અભિનંદન





આલાભાઈ રામભાઈ અરડુ (ગઢવી)ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐

 તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની  *અમરેલી  જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન  અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના




          *વંદે સોનલ માતરમ્*


મંગળવાર, 6 ઑક્ટોબર, 2020

રાજુલા એસ.ટી ડેપો અહેવાલ.

રાજુલા

 મુસાફરોમાં ખુશી 
રાજુલા એસટી ડેપોએ નવા નવ રૂટ શરૂ કર્યા રાજુલા 13 કલાક પહેલાં • લોકલ બસનો લાભ લેવા ડેપો મેનેજરની લોકોને અપીલ રાજુલા એસટી ડેપો દ્વારા મુસાફરોની રજુઆતને ધ્યાને રાખીને નવ નવા એસટી રૂટ શરૂ કર્યા છે . 
અહીં ગ્રામ્ય વિસ્તારોને જોડતા લોકલ રૂટ શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ પ્રસર્યો હતો . અમરેલી એસટી વિભાગના નિયામક ચારોલાની સૂચનાથી રાજુલા ડેપોના મેનેજર નિમિષાબેન ગઢવી દ્વારા મુસાફરોની રજુઆતને ધ્યાનમાં રાખીને એસ.ટી.ના નવા રૂટ શરૂ કર્યા છે . જેમાં રાજુલા - બગસરા વાયા કાતર , ધારી , રાજુલા – બગસરા , રાજુલા- ઉના વાયા બારપટોળી , રાજુલા - ઉના , રાજુલા – મહુવા , રાજુલા - ધારી અને રાજુલા - અમરેલીની એસટી સેવા શરૂ કરાઇ હતી . અહીં ગ્રામ્ય વિસ્તારમાં લોકલ બસ ન મળવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો . ત્યારે એસ.ટી તંત્ર દ્વારા નવા રૂટ શરૂ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ખુશ ખુશાલ થયા છે . તેમજ લોકલ બસનો લાભ લેવા ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ મુસાફરોને અપીલ કરી હતી .
પ્રશંસનીય કાર્ય બદલ ડેપો મેનેજર નિમિષાબેન ગઢવી ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐


રવિવાર, 4 ઑક્ટોબર, 2020

અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) અમરેલી જીલ્લાની વરણી





જીલ્લા અધ્યક્ષ અમરેલી :-
     સંજયદાન ખળેળ (ગઢવી) 





જીલ્લા ઉપાધ્યક્ષ અમરેલી:-
અજીતભાઈ ઇસુભાઈ લાંગાવદરા




જીલ્લા ઉપાધ્યક્ષ અમરેલી:-
નિકેશભાઈ વિજયદાનભાઈ બાટી 





મહા મંત્રી અમરેલી જીલ્લા :-
નિલેશભાઈ મહેશભાઈ લીલા





 મહા મંત્રી અમરેલી જીલ્લા :-

બ્રિજેશભાઈ રણજિતભાઈ નરેલા 







                      આઈ ટી સહ પ્રભારી:
 સચિનભાઈ મુકેશભાઈ કુંચાલા




આઈ ટી પ્રભારી અમરેલી જીલ્લા:-
 કિરીટભાઈ. ખોડુભાઈ કુંચાલા 




                     મંત્રી અમરેલી જીલ્લા:
નિલેશભાઈ જોગિદાનભાઈ બાટી





કાર્યાલય પ્રભારી:-
રમેશભાઈ લાંગાવદરા






મીડીયા પ્રભારી :-
મેહુલભાઈ હકુભાઈ ભેવલીયા




મંત્રી અમરેલી જીલ્લા:-
આશિષભાઈ નરહરદાનભાઈ બાટી






મંત્રી અમરેલી જીલ્લા:-
કમલેશભાઈ વિજયભાઈ ભેવલીયા




અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના અમરેલી જીલ્લાના ની તાજેતર માં વરણી થયેલ છે.


જીલ્લા અધ્યક્ષ અમરેલી :-
     સંજયદાન ખળેળ (ગઢવી) 

જીલ્લા ઉપાધ્યક્ષ :-
અજીતભાઈ ઇસુભાઈ લાંગાવદરા 
નિકેશભાઈ વિજયદાનભાઈ બાટી 

મહા મંત્રી  :-
નિલેશભાઈ મહેશભાઈ લીલા 
બ્રિજેશભાઈ રણજિતભાઈ નરેલા 

મંત્રી :-
આશિષભાઈ નરહરદાનભાઈ બાટી
કમલેશભાઈ વિજયભાઈ ભેવલીયા
નિલેશભાઈ જોગિદાનભાઈ બાટી

પ્રવક્તા :-
     રણજિતભાઈ ઉધાશ

આઈ ટી પ્રભારી :-
કિરીટભાઈ. ખોડુભાઈ કુંચાલા 

આઈ ટી સહ પ્રભારી:-
 સચિનભાઈ મુકેશભાઈ કુંચાલા 

મીડીયા પ્રભારી :-
મેહુલભાઈ હકુભાઈ ભેવલીયા

કાર્યાલય પ્રભારી:-
રમેશભાઈ લાંગાવદરા


અમરેલી જીલ્લાના વરણી થયેલ દરેક હોદ્દેદારો ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐




अखिल भारतीय चारण गढवी महिला महासभा दिल्ली कार्यकारिणी












🚩अखिल भारतीय चारण गढवी महिला महासभा,नई दिल्ली द्वारा श्रेष्ठ कार्यक्रम-
👏साथ ही प्रदेश अध्यक्षा एडवोकेट असमानी चारण ने अपनी चारण जाती की इस धरती पर उत्पत्ति व गौरवशाली दैवीय इतिहास पर बहुत ही सटीक शब्दो मे बात रखी जिसे सुनने के लिए इस न्यूज़ का अवलोकन जरूर करें।
👏शहरी क्षेत्र में रहकर भी हमारी जड़ो से जुड़ी रहकर समाजहित में समर्पित रहने वाली बेटियों पर हमें गर्व हैं।
🚩दिल्ली प्रदेश मातृशक्ति की बागडोर सही हाथो में सौपने के लिए संगठन की राष्ट्रीय अध्यक्ष महोदया श्रीमती चंद्रिका जी गढवी को धन्यवाद।

https://youtu.be/b4N_toCDRaM