ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

મંગળવાર, 14 જાન્યુઆરી, 2020

દેવલ માં જન્મ દિવસ


આજે સવની , વેરાવળ દેવલમાની વાડીએ માતાજીનો જન્મ દિવસ  ઉજવવામાં આવ્યો.

ત્યાં મારા પરમ્ અને આદર્શસમા એવા ભાઈ શ્રી સામતભાઈ તથા વેજાંધભાઈ અને નારણભાઈ સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો ,
પ્રસંગ દરમિયાન આઈમાના વરદ્ હસ્તે મને માત્રુદર્શન ગંથ અર્પણ કરીને આઈમાએ આશીર્વાદ આપ્યા.

આ બદલ શ્રી સામતભાઈ ગઢવી (સરપંચ) પાચોટીયા. નો હું રુણી રહીશ.

માં ભગવતીના ચરણોમાં ફરી ફરી વંદન

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....