Sponsored Ads
શનિવાર, 26 સપ્ટેમ્બર, 2020
ચારણ સમાજ જોગ સંદેશ
આપણા કોઇ જ્ઞાતિબંધુને માઇક્રોસોફટ ટીમ ના શિક્ષણ બાબતે કાંઇ પણ કામ હોય તો . નીચે આપેલ નંબર પર જીજ્ઞેશભાઈ ટાપરીયા નો સંપર્ક કરી જરુર જણાવશો
આપને જણાવતા આનંદ થાય છે કે
માઇક્રોશોફટ ટીમ પર શ્રૅષ્ઠ કામગીરી બદલ રાજય સરકાર દ્વારા જીજ્ઞેશભાઈ. ટાપરીયા (ગઢવી) સાહેબ ને શ્રૅષ્ઠ અધ્યાપક તરીકે સન્માનીત કરવામા આવ્યા છે.
તે બદલ સાહેબ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
સંપર્ક :- 9638463400
શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2020
જયદેવભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન
જયદેવભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન
💐💐💐
તા.20-7-2020 ના રોજ અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) સંગઠન માં ગુજરાત પ્રદેશ કાર્યકારણી ની ઘોષણા થયેલ હતી તેમાં આપ શ્રીની *ગુજરાત પ્રદેશ - અમરેલી જીલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ* તરીકે વરણી થયેલ તે બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
શુભેચ્છક :- શ્રી દેવસુરભાઈ કાગ ભારતીય કિશાન સંઘ પ્રમુખ , તથા સરપંચશ્રી સાલોલી ગામ પંચાયત
*વંદે સોનલ માતરમ્*
બલવીરભાઈ આપાભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન
બલવીરભાઈ આપાભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની *બોટાદ જીલ્લા વરિષ્ઠ ઉપધ્યક્ષ* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2020
વિશાલદાન પ્રવિણદાન લીલા (ગઢવી) ને ખૂબ ખૂબ અભિનંદન
વિશાલદાન પ્રવિણદાન લીલા (ગઢવી) ને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની *ભાવનગર જીલ્લા કાર્યાલય મંત્રી* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
તુષારભાઈ કેશુભાઇ આસણીયા (ગઢવી) ને ખૂબ ખૂબ અભિનંદન
તુષારભાઈ કેશુભાઇ આસણીયા (ગઢવી) ને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐
તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની *ભાવનગર જીલ્લા સંયુક્ત સચિવ* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
મુળુભાઇ રામભાઈ કરણા (ગઢવી) ને ખૂબ ખુબ અભિનંદન
મુળુભાઇ રામભાઈ કરણા (ગઢવી) ને ખૂબ ખુબ અભિનંદન💐💐💐
તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની *(તળાજા તાલુકા સંગઠન મંત્રી)* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા. ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...