આપણા કોઇ જ્ઞાતિબંધુને માઇક્રોસોફટ ટીમ ના શિક્ષણ બાબતે કાંઇ પણ કામ હોય તો . નીચે આપેલ નંબર પર જીજ્ઞેશભાઈ ટાપરીયા નો સંપર્ક કરી જરુર જણાવશો
આપને જણાવતા આનંદ થાય છે કે
માઇક્રોશોફટ ટીમ પર શ્રૅષ્ઠ કામગીરી બદલ રાજય સરકાર દ્વારા જીજ્ઞેશભાઈ. ટાપરીયા (ગઢવી) સાહેબ ને શ્રૅષ્ઠ અધ્યાપક તરીકે સન્માનીત કરવામા આવ્યા છે.
તે બદલ સાહેબ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
સંપર્ક :- 9638463400
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો