રાજકોટનું ગૌરવ એવા સી.એ. શ્રી કુલદિપ નારણભાઈ કેશરીયા આજ રોજ જાહેર થયેલ પરીણામ થી સમગ્ર ગુજરાત માં ત્રીજા ક્રમે આસી. કમિશનર ઓફ સેલ્સ ટેક્સ વગઁ - ૧ થયેલ છે ખૂબ ખૂબ અભિનંદન સમાજ નું ગૌરવ વધારવા બદલ 👍🏻👍🏻👍🏻
Sponsored Ads
શુક્રવાર, 22 જૂન, 2018
સોમવાર, 18 જૂન, 2018
તેજસ્વી તારલા નું સનમાન
તેજસ્વી તારલા નું સનમાન
ચારણ શકતી સમાજ વડોદરા દ્રારા ચારણ સમાજ ના જે વિદ્યાર્થિ ધોરણ ૧૦ અને૧૨ મા ૭૦%અને તેની ઉપર માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થઈ સમાજ ને ગૌરવ અપાવેલ છે ત્તેઓ નું સન્માન સમગ્ર સમાજ વતી આપવા નું નક્કી કરેલ છે જેમા સર્વે જ્ઞાતિ બંધુ હાજર રહી બાળકો ને પ્રોસ્તાહંન આપવા હાર્દિક નિમંત્રણ
સમાજ જેનાં માટે ગૌરવ લઇ સકે તેવા સંગીત નાટક અકાદમી નાં પુર્વ ચેરમેન શ્રી યૉગેસભાઈ બોક્ષા જેમને રાષ્ટ્રપતિ શ્રી ના હસ્તે એવોર્ડ મળેલ છે તેમનુ સન્માન કરવાનું આયોજન કરેલ છે સૌએ હાજર રહેવા નિમંત્રણ
તારીખ ૧૯/૬/૧૮ મંગળવાર
સમય સાંજે ૮/૦૦ કલાકે
સ્થળ મિલન પાર્ટી પ્લોટ ન્યૂ
વી આઈ પી રોડ વડોદરા
સન્માન પુર્ણ થયાં બાદ ડાયરા નૉ કાર્યક્રમ રાખેલ છે
પ્રમુખ દાદુભા વી ગઢવી
ઉપ.પ્ર.હિતેષભાઈ જે ટાપરીયા
નોંધ ઉત્તીર્ણ થયેલ વીધાર્થિ ની માર્કશીટ જમા કરાવવી
Featured Post
સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ
કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા Class -1 (વર્ગ -૧) તરીકે નિયુક્ત થવા બદલ રશ્મિ હિમાંશુ ઝૂલા ને...
-
. || જય મોગલ મા || આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી ...