રાજકોટ ચારણ સમાજનું ગૌરવ
કુ.મીરા કાનાભાઈ ગઢવી
WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છે.
કુ.મીરાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ 💐💐💐
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...