ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 2 ડિસેમ્બર, 2025

સોનલ બીજ મહોત્સવ :- મહુવા દેવ પ્રયાગ

*આવતીકાલે નીચે પ્રમાણે ગામમાં આમંત્રણ પત્રિકા આપવા જવાનું હોય તો સૌ ભાઈઓ એ નીચે પ્રમાણે હાજર રહેવું.*

*ભાદરા*
આઈ શ્રી મીણબાઈ માં નેસ ભાદરા
સમય :- સવારે ૯ કલાક આસ પાસ 

*મોભીયાણા*
આઈ શ્રી ખોડીયાર મા મંદિર.
સમય સવારે ૯:૩૦ કલાક આસ પાસ 

*શારદીકા*
મોમાઈ માં મઢ
સમય :- સવારે ૧૦ કલાક આસ પાસ 

*મસુંદડા*
આઇશ્રી સોનલમાં મંદિર 
સમય :- ૧૦:૩૦ કલાક આસ પાસ 

*બાલાપર*
મનુભાઈ જીવાભાઈ સતીયા ના ઘેર.
સમય :- બપોર ના ૧૧ કલાક આસ પાસ 

*અમુલી*
આઈ શ્રી સોનલના નૂતન મંદિર.
સમય :- બપોર ના ૧૧:૩૦ કલાક આસ પાસ 

*મોદાળીયા*
આઈ શ્રી મોમાઈ માં મઢ 
સમય બપોર ૧૨:૧૫ કલાક આસ પાસ 


*ચોંટેલી*
રાણાભાઇ કાનાભાઇ ગોખરુ ના ઘેર.
સમય ૧:૩૦ કલાક આસ પાસ 

*સલડી*
દાદાભાઈ ગોવિંદભાઈ ભીમાણી ના ઘેર.
સમય :- બપોર ના ૨ કલાક આસ પાસ 

*ટોળ*
આઈ શ્રી સોનલના મંદિર.
સમય :- બપોર ના ૨:૩૦ કલાક આસ પાસ 

*સાત નેસડા*
આઈ શ્રી વરેખણ માં મંદિર.
સમય બપોર ના ૩:૧૫ કલાક આસ પાસ 

કાળેલા
આઈ શ્રી સોનલના માં મંદિર.
સમય સાંજે ૫:૩૦ કલાક આસ પાસ 

ખાસ નોંધ :-
સમગ્ર પ્રવાસ દરમિયાન સમયમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે 
માટે તે રીતે સૌ ભાઈઓ એ પ્લાનિગમા રહેવું.

કોઈપણ માહિતી માટે નીચેનો નંબર પર કોન્ટેક કરવો.
Mo.9687573577


Featured Post

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે નિર્વાણ દિવસ છે.

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે નિર્વાણ દિવસ છે. આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.૨૦...