ચારણ સમાજનું ગૌરવ
*Most Generous. Mrs. Raigad પૂર્વીબેન ગઢવી.*
મૂળ કચ્છના અને હાલ નવી મુંબઈ સ્થિત આપણા સમાજનું ગૌરવ પુર્વીબેન ગઢવી.
*ઈચ્છા શક્તિ મક્કમ હોય તો ધારેતે સિધ્ધિઓ મેળવી શકે તેનું ઉદાહરણ પૂરું પાડતી ચારણ દીકરી એટલે પૂર્વીબેન ગઢવી.*
ચારણ સમાજની અનેક બેનો.દિકરીઓ પૂર્વીબેને હાસિલ સિદ્ધિ ઓ થી પ્રેરણા મેળવશે તેવી આશા સાથે પૂર્વીબેન ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
💐💐💐
માતાજી ખૂબ પ્રગતિ કરાવે તેવી મંગલ કામના