ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 20 મે, 2023

કુદરતી અને ૧૦૦% ઓર્ગેનિક તૈયાર કરેલ કેસર આંબા ની કેરીઓ મેળવવા

જય માતાજી. 

જેશર અને મહુવા પંથક ના તેમજ આજુ બાજુ ના ગામડાઓ ના ચારણ ગઢવી સમાજના દરેક ભાઈઓ ને જણાવવાનું જે ટોળ નેશ માં આપણા ગઢવી સમાજના ભાઈ ઓ પાસે કુદરતી અને ૧૦૦% ઓર્ગેનિક તૈયાર કરેલ કેસર આંબા ની કેરીઓ મળશે.
તો આપ સૌ આ કેરી મગાવજો અને આપણા બીજા ભાઈઓ ને પણ જાણ કરજો.

 ભાવ :- ૨૦ કિલો ૧૫૦૦ + વાહન ભાડુ જે થાય તે.
રૂબરૂ કેરી લેવા આવશો તો વાહન ભાડુ લાગશે નહી.

સ્થળ :- ટોળ નેશ
 (સાપરિયાળી ની બાજુ માં)

*ચારણ એક ધારણ ની ભાવના રાખીને કોઈપણ ચીજ વસ્તુઓ બને ત્યા સુધી આપણા સમાજના એક બીજા ભાઈઓ પાસે થી લેવાનો આગ્રહ રાખવો.* 
સંપર્ક :- ભરતભાઈ ગઢવી +91 6351 906 638

બુધવાર, 17 મે, 2023

જબ્બરદાન નારણજી રત્નું ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર ખાતે પ્રવેશ અંગે જાહેરાત

જબ્બરદાન નારણજી રત્નું ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર ખાતે પ્રવેશ અંગે જાહેરાત

 ગુજરાત રાજયના સમસ્ત ગઢવી સમાજની ધોરણ ૯ કે તેથી ઉપરના કોઇ પણ કલાસમાં અભ્યાસ કરતી કે સપર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દિકરીઓ તથા તેમના વાલીઓને જણાવવાનું કે જો કોઇપણ દિકરી ઉપરોકત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવા માંગતી હોય તો શેક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટેના છાત્રાલયમાં એડમીશન માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. 
વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ગયા વર્ષે જે દિકરીઓ આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી અને ચાલુ વર્ષે પણ તેઓ દાખલ થવા માંગતી હોય તો તેવી દિકરીઓએ સંસ્થાના ગૃહમાતાના મો. નંબર પર આ બાબતે વોટસેપ પર જાણ કરી પોતાનું રજીસ્ટ્રેશન અગાઉથી કરાવી લેવું. 
પ્રવેશ ફોર્મ, પ્રવેશ-પ્રક્રિયા તથા છાત્રાલયની વાર્ષિક ફી બાબતે સંસ્થાના ગૃહમાતાનો સંપર્ક કરવો.

ગૃહમાતા શ્રીમતી આરતીબેન ગઢવી
મો. ૯૭૧૨૨ ૨૮૯૯૮

સંસ્થાપક શ્રી જબ્બરદાન એન. રત્નું ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર-કચ્છ. 
વધુ વિગત માટે સંપર્ક : જબ્બરદાન એન. ગઢવી, મો. ૯૮૭૯૫ ૦૭૦૧૫

પ્લોટ નં. ૩૭૭/૩૭૮, વોર્ડ ૩/એ, મૈત્રી રોડ, સંતોષીમા ચાર રસ્તા, આદિપુર - કચ્છ.


Featured Post

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Busi...