જબ્બરદાન નારણજી રત્નું ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર ખાતે પ્રવેશ અંગે જાહેરાત
ગુજરાત રાજયના સમસ્ત ગઢવી સમાજની ધોરણ ૯ કે તેથી ઉપરના કોઇ પણ કલાસમાં અભ્યાસ કરતી કે સપર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દિકરીઓ તથા તેમના વાલીઓને જણાવવાનું કે જો કોઇપણ દિકરી ઉપરોકત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવા માંગતી હોય તો શેક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટેના છાત્રાલયમાં એડમીશન માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે.
વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ગયા વર્ષે જે દિકરીઓ આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી અને ચાલુ વર્ષે પણ તેઓ દાખલ થવા માંગતી હોય તો તેવી દિકરીઓએ સંસ્થાના ગૃહમાતાના મો. નંબર પર આ બાબતે વોટસેપ પર જાણ કરી પોતાનું રજીસ્ટ્રેશન અગાઉથી કરાવી લેવું.
પ્રવેશ ફોર્મ, પ્રવેશ-પ્રક્રિયા તથા છાત્રાલયની વાર્ષિક ફી બાબતે સંસ્થાના ગૃહમાતાનો સંપર્ક કરવો.
ગૃહમાતા શ્રીમતી આરતીબેન ગઢવી
મો. ૯૭૧૨૨ ૨૮૯૯૮
સંસ્થાપક શ્રી જબ્બરદાન એન. રત્નું ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર-કચ્છ.
વધુ વિગત માટે સંપર્ક : જબ્બરદાન એન. ગઢવી, મો. ૯૮૭૯૫ ૦૭૦૧૫
પ્લોટ નં. ૩૭૭/૩૭૮, વોર્ડ ૩/એ, મૈત્રી રોડ, સંતોષીમા ચાર રસ્તા, આદિપુર - કચ્છ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો