ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ आई श्री सोनल चारण परिवार. विसामो. अमदावाद સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ आई श्री सोनल चारण परिवार. विसामो. अमदावाद સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 19 એપ્રિલ, 2019

આઈ શ્રી કરણી ગૃપ (સુરત)

૨,૦૧,૦૦૦/-₹..
આઈ શ્રી કરણી ગૃપ (સુરત)
શ્રી રાજેશભાઈ ઠાકરિયા ,શ્રી મહેશદાનજી ઇસરાણી ,શ્રી પ્રવીણદાનજી રતનું,શ્રી કિશન દાનજી ચારણ, શ્રી રાજદીપ ભાઈ મહેડું,શ્રી મુકેશભાઈ બાટી ,શ્રી દેવેન્દ્ર દાનજી બારહટ..તરફથી આજરોજ  આઈ શ્રી સોનલ વિસામાને ૭,૦૦૦/-₹ નું યોગદાન મળેલ છે.. આઈ સોનલ વિસામો રેન્ટ પર લીધો પછી નવો ખરીધ્યો તથા નવિનીકરણ કર્યુ અત્યાર સુધીનો ટોટલ સહયોગ મળી કરણી ગૃપ સુરત તરફથી ૨,૦૧,૦૦૦/-₹ (બે લાખ એક હજાર) (97K+40+7K+50K+7K) ખુબ મોટો સહયોગ મળેલ છે..ઉપરોક્ત જણાવેલ આઈ શ્રી કરણી ગૃપના મિત્રોનું એક “ચાય પે ચર્ચા ” ગૃપ તરીકે પણ ઓળખાય છે.ખુબ જ પ્રેરર્ણા લેવા જેવુ એક સહયોગી ગૃપ.
ખુબ ખુબ આભાર સહ ધન્યવાદ..આઈ શ્રી કરણી ગૃપ (સુરત)..
આઈ શ્રી કરણી/શ્રી સોનલ કૃપા સદાય રહે..💐💐🙏

બુધવાર, 4 એપ્રિલ, 2018

સિવીલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે સારવાર માટે આપણા ચારણ-ગઢવી સમાજના ભાઈઓ/બહેનો તેમજ એમના સગાવ્હાલા માટે રહેવાની નિશુલ્ક સગવડ..


સમાજની વાસ્તવિક જરૂરિયાત પ્રમાણે પ્રગતિશીલ કાર્યો થવા અને સમય ,શક્તિ અને નાણાનો સમયોચિત ઉપયોગ થવો એ જ સામાજિક પ્રગતિની સાચી નિશાની .."સોનલ વિસામો" એ આનું ઉત્તમ ઉદાહરણ છે ..શ્રી દિલીપભાઈ શિલ્ગા,આઇશ્રી સોનલ ચારણ પરિવાર  ટ્રસ્ટ અને આ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ આપનાર સામાજ ના દરેક લોકોને અભિનંદન .

નવો આઈ શ્રી સોનલ ચારણ વિસામો🚩”

💐સિવીલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે સારવાર માટે આપણા ચારણ-ગઢવી સમાજના ભાઈઓ/બહેનો તેમજ એમના સગાવ્હાલા માટે રહેવાની નિશુલ્ક સગવડ..💐👍🏼

આજના સૌથી આનંદના સમાચાર એ છે કે આપણે આઈ શ્રી સોનલ ચારણ વિસામાનું ભાડાનું મકાન આજે ખાલી કરી અને માઁ સોનલ કૃપાથી પોતાના વિસામામાં કાયમી વસવાટ શરૂ કરેલ છે..આપણે ભાડાનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી ઉપયોગ કરતા હતા..દરમહિને ૧૬,૫૦૦/-₹ ભાડુ ચુકવતા હતા જે આજથી કાયમ માટે બંધ થઈ ગયેલ છે..આ માટે ઉપરનો ફ્લોર આપણે તાત્કાલીક કંપલિટ કરાવડાવ્યો હતો..બે ત્રણ દિવસ સિવીલમાં રજા જેવો માહોલ હતો..ગઈ કાલે બધા પેસંટ રજા લઈ ગામડે ગયા હતા જેને ધ્યાનમાં લઈ કોઈને અગવડ ના પડે એટલે આપણે આજે બધો સામાન બદલાવ્યો છે..ઉપરના બંને માળ સાફ કરી ધોઈને રહેણાક શરૂ કરેલ છે..આજે જ આઠ થી દસ પેસંટ વિસામા પર આવેલ છે..નવા વિસામા પર નવી શરૂઆત પણ થઈ ગઈ છે..

ગ્રાઉન્ડ ફ્લોર પર થોડુ કલર ફિનીસીંગનું અને ઇલેકટ્રીકનું કામ ચાલુ છે..જે બે દિવસમાં લગભગ પુરૂ થઈ જશે..
..વંદે સોનલ માતરમ..Via Dilip Silga

पोस्टबाई :- चरज नेटवर्क

ગુરુવાર, 7 સપ્ટેમ્બર, 2017

आई श्री सोनल चारण परिवार (विसामो) अमदावाद

।।  जय माताजी ...
आई श्री सोनल चारण विसामाने श्री शक्तिदानजी टापरीया साहेब (हाल: राजकोट) तरफथी अेमना  दादाजी  स्वर्गस्थ श्री राजकवि छगनदानजी केशरदानजी  टापरिया (मु. वतन  चाड़धरा) ,ना श्राद्ध 18/09/2017  निमिते 5100/- ₹  आपणा विसामा नि सामाजिक प्रवृतिमां राशन खर्च पेटे मळे छे.श्री शक्तिदानजी तेमज राजकोट चारण समाजनो आपणा विसामाने कायम खुब सहयोग मळे छे.खुब खुब धन्यवाद साहेब..आई श्री सोनल कृपा सदाय रहे..🌹🌹🌹🌹🌹🌹🙏

आई श्री सोनल चारण परिवार (विसामो) अमदावाद

जय माताजी..🙏

स्व:श्री राजुबा शिवदानभाई बारहट (मु.वतन: विर विदरका)ना स्मरर्णार्थे अने प्रथम श्राध्ध दिन निमित्ते आई श्री सोनल चारण विसामाने राशनखर्च पेटे 3,500/-₹
रोकडा  आज रोज मळेल छे.हस्ते श्री विजयभाई महेडु (जशोदानगर),आ रीते दरवर्षे श्राध महिनामां सौ प्रथम आपना तरफथी विसामाने राशन खर्च माटे सहयोग मळे छे..मॉं सोनल स्व:श्री राजुबाना आत्माने शांति आपे अने मॉं चरणोमां स्थान आपे अवी  प्रार्थना..
खुब खुब धन्यवाद  परिवारने.सदगतना (श्री विजयभाई बारहट अने श्री विजयभाई महेडु).आई श्री सोनल कृपा सदाय रहे..🌹🌹🌹🌹🙏

ગુરુવાર, 5 જાન્યુઆરી, 2017

आई श्री सोनल चारण परिवार, विसामो अमदावाद

ु जय हो मॉं सोनल
जय हो मॉ सोनल

आजे चारण प्रगति मंडळ अने चारण छात्रालय माटे विशेष दिवस छे थोडी वार पहेला नेट बेन्कींग द्वारा देवभुमि द्वारका द्वार अेक मोटु फंड 4,22,000/- ₹  संस्थाना खातामां जमा थयु  अने हमणां ज आपणा सोनल चारण परिवारना
अेकटीव मेम्बर अने जशोदानगर तेमज समस्त अमदावाद चारण समाजना अग्रणि बंधुश्री हितेशभाई महेडु द्वार चारण प्रगति मंडळना खातामां नेट बेन्कींग थी 11,000/-₹ (अगियार हजार) छात्रालय ना नविनी करण माटे जमा कराव्या छे..श्री हितेशभाई खुमानसिंहजी महेडु (मु.वतन:देगाम) नो सोनल चारण परिवारना दरेक कार्यमां कायमी सपोर्ट होय छे..विसामा ना नवा मकान माटे पण थोडा दिवस पहेला रोकडा 25,000/-₹ आपेल छे..
खुब खुब धन्यवाद बंधु आपनी समाजना दरेक कार्यमां सहभागी थवानी  भावनाने  सत सत वंदन..
🙏👏🏻👏🏻💐💐👏🏻👏🏻🙏

मित्रो..बे त्रण ब्राडकास्ट लीस्ट द्वारा समाज ना मात्र उपयोगी अने जाणकारी वाळा मेसेज मेकतो होउ छुं..आपने डबल डबल मेसेज मळता होय तो जाणकवा विनंती..जय माताजी

पोस्ट :- दिलीपभाई सिल्गा , अमदावाद

आई श्री सोनल चारण परिवार, विसामो. अमदावाद

આઈ શ્રી સોનલ ચારણ પરિવારને જયમતાજી..
મિત્રો..ચારણ છાત્રાલય અમદાવાદ ના નવીનીકરણ માટે કમુરતા પછી (ખાતમુર્હત) કામ શરૂ થવા જઈ રહ્યુ છે..બાંધકામ માટે ની મંજુરી કોર્પોરેશન માથી મળી ગયેલ છે.પ્લાન વગેરે પાસ થઇ ગયેલ છે..શ્રી બળવંતભાઈ તેમજ શ્રી ઇશ્વરદાનજી ઝુલા અને શ્રી મહેશભાઈ વરસડા ના સતત પ્રયત્નો દ્વારા આ કાર્ય હવે શૌર્ટ ટાઈમમાંં આખરી ઓપ પામશે..મિત્રો આર્થિક બાબતે પણ સમાજ નો ખુબ જ સાથ મળેલ છે આજ રોજ એવા જ એક આનંદના સમાચાર શ્રી બળવંતભાઈયે આપ્યા છે..દેવભુમી દ્વારકા તરફથી બે રૂમ પેટે ૪,૨૨,૦૦૦/-₹ લખાવવા માં આવે છે.ખુબ સુંદર અને સમયસર સહયોગ માટે દેવભુમી દ્વારકા ચારણ સમાજને લાખ લાખ ધન્યવાદ.આઈ શ્રી સોનલ કૃપા સદાય રહે..
🙏👏🏻👏🏻💐💐👏🏻👏🏻🙏

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...