૨,૦૧,૦૦૦/-₹..
આઈ શ્રી કરણી ગૃપ (સુરત)
શ્રી રાજેશભાઈ ઠાકરિયા ,શ્રી મહેશદાનજી ઇસરાણી ,શ્રી પ્રવીણદાનજી રતનું,શ્રી કિશન દાનજી ચારણ, શ્રી રાજદીપ ભાઈ મહેડું,શ્રી મુકેશભાઈ બાટી ,શ્રી દેવેન્દ્ર દાનજી બારહટ..તરફથી આજરોજ આઈ શ્રી સોનલ વિસામાને ૭,૦૦૦/-₹ નું યોગદાન મળેલ છે.. આઈ સોનલ વિસામો રેન્ટ પર લીધો પછી નવો ખરીધ્યો તથા નવિનીકરણ કર્યુ અત્યાર સુધીનો ટોટલ સહયોગ મળી કરણી ગૃપ સુરત તરફથી ૨,૦૧,૦૦૦/-₹ (બે લાખ એક હજાર) (97K+40+7K+50K+7K) ખુબ મોટો સહયોગ મળેલ છે..ઉપરોક્ત જણાવેલ આઈ શ્રી કરણી ગૃપના મિત્રોનું એક “ચાય પે ચર્ચા ” ગૃપ તરીકે પણ ઓળખાય છે.ખુબ જ પ્રેરર્ણા લેવા જેવુ એક સહયોગી ગૃપ.
ખુબ ખુબ આભાર સહ ધન્યવાદ..આઈ શ્રી કરણી ગૃપ (સુરત)..
આઈ શ્રી કરણી/શ્રી સોનલ કૃપા સદાય રહે..💐💐🙏
Sponsored Ads
શુક્રવાર, 19 એપ્રિલ, 2019
આઈ શ્રી કરણી ગૃપ (સુરત)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.
ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો